શોધખોળ કરો

Palanapur News: પાલનપુરમાં વરસાદ બન્યો આફતરૂપ, વીજળી પડતાં દાદા-પૌત્રનું મોત

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મઘ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે પાલનપુરમાં વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં વીજળી પડતાં બે લોકોના મોત થયા છે

બનાસકાંઠા: લાંબા વિરામ બાદ બનાસકાંઠા પર પણ મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ પાલનપુરમાં એક પરિવાર માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે. વરસાદ દરમિયાન વીજળી પડતાં દાદા અને પૌત્રનું મોત થયું છે.પાલનપુર ના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા પૌત્ર તેમજ એક ગાય નું મોત થયું છે. દાદા અને તેમના ખેતરમાં કામ કરતા હતા આ સમયે વીજળી પડતાં  ત્રણેયના મોત થયા છે. દાદા પૌત્રનાં મોતથી ફતેપુર ગામ માં શોક છવાઇ ગયો છે.

40થી વધુ દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો. જો કે ફરી બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાતા દક્ષિણ અને મધ્ય ગુજરાત કેટલાક જિલ્લામાં મેધરાજાનું આગમન થયું છે. લાબા વિરામ બાદ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદથી ખેડૂતો રાહત અનુભવી રહ્યાં છે. બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદથી પાકને જીવંતદાન મળ્યું છે. છોટાઉદેપુર, મહીસાગર, દાહોદમાં પણ મેઘમહેરબાન થયો છે.

વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં પણ સારો વરસાદ વરસતા પાકને નવજીવન મળ્યું છે. બનાસકાંઠાના પાલનપુર, વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની સાથે પાકને જીવંતદાન મળ્યું છે.

અરવલ્લીના મેઘરજ, બાયડ અને સાઠંબામાં પણ  વરસાદે મેઘની રાહ જોતા પાકની તરસ છીપાવી છે. મહીસાગરના લુણાવાડા, વીરપુર, કડાણા તાલુકામાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં વાવેતર કરેલ મકાઈ સોયાબીન ડાંગર અને ઘાસચારાના પાકને જ્યારે પાણીની જરૂર હતી ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

લ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ

24 કલાકમાં ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ

24 કલાકમાં દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ

ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ

24 કલાકમાં પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો
ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગીને લઈ કહી આ મોટી વાત 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગીને લઈ કહી આ મોટી વાત 
Embed widget