શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dwarka : કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?
35 ફૂટ જેટલા ઊંડા કૂવામાંથી ભાવનાબેન વાઘ નામની યુવતીનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા બહાર કઢાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળ કાર્યવાહી હાથ ધરી છે.
![Dwarka : કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત, જાણો કેવી રીતે બની ઘટના? Dwarka : 22 year old girl collapse in well, girl died Dwarka : કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/13/677e0bfb188091248988a6ca602dab32_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
દ્વારકાઃ દ્વારકાના ધાસનવેલ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી જતા 22 વર્ષીય યુવતીનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અકસ્માતે કૂવામાં પડી જતાં 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે.
35 ફૂટ જેટલા ઊંડા કૂવામાંથી ભાવનાબેન વાઘ નામની યુવતીનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા બહાર કઢાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળ કાર્યવાહી હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)