શોધખોળ કરો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, પત્ની સાથે અમદાવાદ સોલા સિવિલમાંથી મૂકાવી વેક્સિન

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે કોરોનાની વેક્સિન લીધી. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નીતિન પટેલ અને તેમની પત્નીએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે કોરોનાની  વેક્સિન લીધી. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નીતિન પટેલ અને તેમની પત્નીએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. હાલ દેશમાં કોરોના વેક્સનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કાના વેકિનેશનમાં 60 વર્ષથી મોટી ઉંમરનાને વેકિસન અપાઇ રહ્યું છે. ઉપરાંત 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારીથી પીડિત  લોકોનું પણ વેક્સિનેશન થઇ રહ્યું છે. શુક્રવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને તેમની પત્ની અમદાનાદ સોલા હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ દેશમાં 1 કરોડ 77 લાખ 11 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના 14 લાખ 95 હજાર વૃદ્ધોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

Embed widget