શોધખોળ કરો
Advertisement
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતા ચોંકાનારા આંકડા આવ્યા સામે, જાણો વિગતે
રાજ્યમાં 67 દિવસના લોકડાઉન છતાં રાજ્યમાં વર્ષ 2020માં વર્ષ 2019 કરતા પણ વધારે દારૂનો જથ્થો ઝડપાયો હતો.
ગાંધીનગર: છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 198 પોઈંટ પર 30 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને રૂપિયા 3 કરોડ 67 લાખનો દેશી દારૂ ઝડપાયો હોવાની વાતનો વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો હતો. રાજ્યમાં 67 દિવસના લોકડાઉન છતાં રાજ્યમાં વર્ષ 2020માં વર્ષ 2019 કરતા પણ વધારે દારૂનો જથ્થો ઝડપાયો હતો.
તો બીજી બાજુ રાજ્યમાં બે વર્ષમાં રૂપિયા 68 કરોડનું અફિણ,ગાંજો, ચરસ, હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ સહિત અન્ય માદક પદાર્થ ઝડપાયા હોવાની પણ સરકારે માહિતી આપી હતી. આ ગુનામાં 4 હજાર 545 લોકો હજી સુધી પોલીસ પકડથી દૂર હોવાની વાતની પણ રાજ્ય સરકારે કબૂલાત કરી હતી. વિધાનસભામાં કૉગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement