શોધખોળ કરો

ગીરમાં સિંહના ટોળાએ 108 એમ્બ્યુલન્સને રોકતા રસ્તામાં જ યુવતીની કરાવવી પડી પ્રસૂતિ, જાણો વિગત

તે ૪ સિંહનું ટોળું ત્યાં જ રોડ પર હતું અને એમ્બ્યુલન્સ ફરતે આંટા મારતા હતા. ૨૦ મિનિટ બાદ તે સિંહનું ટોળું સાઈડમાં જતું રહ્યું.

ગીર ગઢડાઃ એશિયાટિક સિંહો માટે જાણીતા ગીરના જંગલથી એક અનોખી ઘટન સામે આવી છે. આ ઘટના વાંચીને તમે પણ અંચબિત થઈ જશો. જિલ્લાના ગીર ગઢડામાં રસ્તા પર સિંહનું ટોળું હોવાથી ગર્ભવતી યુવતીને લઈને જતી 108 એમ્બ્યુલન્સ અટવાઇ પડી હતી. જેને કારણે યુવતીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવી પડી હતી. મળતી વિગતો પ્રમાણે ગીર ગઢડાની ૧૦૮ એમ્બ્યુલન્સને રાત્રે ૧૦:૨૦ તાલુકાના ભાખા ગામથી 30 વર્ષીય અફસાનાબેનને પ્રસૂતિની પીડા માટે કોલ આવ્યો હતો. આ પછી ગીર ગઢડાની ૧૦૮ તે પ્રસૂતાને લેવા જતા હતા અને ત્યાંથી લઈને એમને ગીર ગઢડાની સરકારી દવાખાને જવાનું હતું. અચાનક જ રસુલપરા પાટિયા પાસે પહોચ્યા ત્યાં રસ્તામાં ૪ સિંહનું ટોળું બેઠું હતું. જેને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં જ રોકવી પડી હતી અને અંદર પ્રસુતિની પીડાવાળા દર્દીને દુઃખાવો વધવા લાગ્યો અને ૧૦૮માં અંદર રહેલા ઇમરજન્સી સ્ટાફ ઇએમટી જગદીશભાઈ મકવાણા અને પાઇલોટ ભરત ભાઈ આહીર દ્વારા એમ્બ્યુલન્સમાં ડિલિવરી જ કરાવી દીધી હતી અને બેબીનો જન્મ થયો હતો. માતા અને બાળકને એમ્બ્યુલન્સ મા જરૂરી સારવાર આપી હતી અને ત્યાર બાદ પણ તે ૪ સિંહનું ટોળું ત્યાં જ રોડ પર હતું અને એમ્બ્યુલન્સ ફરતે આંટા મારતા હતા. ૨૦ મિનિટ બાદ તે સિંહનું ટોળું સાઈડમાં જતું રહ્યું અને દર્દીને ગીર ગઢડા હોસ્પિટલ ખાતે સલામત રીતે લઈ જવામાં આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ

ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

Embed widget