શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાટણના બાલાસીણામાં જૂથ અથડામણ, 6થી વધુ લોકો ઘાયલ, 12 લોકો સામે નોંધાઈ ફરિયાદ
જૂથ અથડામણના થતા SP સહીત lCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
![પાટણના બાલાસીણામાં જૂથ અથડામણ, 6થી વધુ લોકો ઘાયલ, 12 લોકો સામે નોંધાઈ ફરિયાદ Group clash in Patan's Balasina, more than 6 people eaten, complaint registered against 12 people પાટણના બાલાસીણામાં જૂથ અથડામણ, 6થી વધુ લોકો ઘાયલ, 12 લોકો સામે નોંધાઈ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/17/d00b4f7a2b079bf4e470e3b724bf5d12168956469822175_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બાલીસણામાં જૂથ અથડામણ
Patan: પાટણના બાલીસણા ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે અલગ અલગ કોમના લોકો સામ સામે આવી જતા આ જૂથ અથડામણ થઈ હતી. સોશ્યલ મીડિયામાં થોડા દિવસ અગાઉ પોસ્ટ મુકવા બાબતનું મનદુઃખ રાખી આ ઘર્ષણ થયાના સમાચાર છે. આ જૂથ અથડામણમાં બન્ને જૂથના 6 થી વધુ લોકો ઘાયલ થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જૂથ અથડામણના થતા SP સહીત lCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂથ અથડામણમાં બન્ને પક્ષએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે અત્યાર સુધીમાં બન્ને પક્ષના 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)