શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતમાં ST કર્મચારીઓની હડતાળ મુદ્દે CM રૂપાણીએ શું કહ્યું ? જાણો વિગત

અમદાવાદ: ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં તમામ કર્મચારીઓ માસ સીએલ પર છે. જેના કારણે રાજ્યભરમાં એસટી મુસાફરો રઝળી પડ્યા છે. મુસાફરીની ગરજનો લાભ લઈને ખાનગી વાહનો મોં માંગ્યા ભાડા વસૂલી રહ્યા છે. શું કહ્યું CM રૂપાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટી કર્મચારીઓની હડતાળ સંદર્ભે કહ્યું કે, એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપી શકાય તેમ નથી. સરકારની પોલિસી પ્રમાણે નફા કરતા બોર્ડ નિગમને જ સાતમા પગારપંચ નો લાભ આપી શકાય છે.  લોકોને થઈ રહેલી હેરાનગતિની નોંધ તંત્રએ લીધી છે. એસટી નિગમના કર્મચારીઓએ આવું ન કરવું જોઈએ. તંત્ર મડાગાંઠ ઉકેલવની દિશામાં કામ કરી રહ્યું છે થોડા દિવસોમાં નિવેડો આવશે. વાંચોઃ STની હડતાળથી મુસાફરો અટવાયા, ખાનગી વાહનોએ ચલાવી ઉઘાડી લુંટ રૂપાણી હાય હાયના લાગ્યા નારા સુરતમાં રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરવા ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લગાવી દીધી છે. લુણાવાડા બસ ડેપો પર કર્મચારીઓ એ રૂપાણી સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. પંચમહાલમાં એસટી ડિવિઝનના કર્મચારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ ‘હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં STની હડતાળને પગલે સુરત રેલવે સ્ટેશન મુસાફરોની ભીડ, ટિકીટ માટે લાંબી લાઇનો, જુઓ વીડિયો ગુજરાતમાં STની હડતાળઃ અન્ય રાજ્યના મુસાફરો અટવાયા, સાંભળો તેમની પીડા  ગુજરાતમાં STની હડતાળઃ બનાસકાંઠાની 582 બસોના પૈડા થંભી ગયા, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા

India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

Embed widget