શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી?

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 195 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 190 નાગરિકો સ્ટેબલ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 26  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,929 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  2, 85, 840 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 195 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 190 નાગરિકો સ્ટેબલ છે. 8,15,929 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં છ, જૂનાગઢમાં પાંચ, સુરત કોર્પોરેશનમાં ચાર, વડોદરા કોર્પોરેશનમાં ત્રણ, ખેડા અને નવસારીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 2 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2980  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 24812 નાગરિકોને રસીનો પ્રથમ અને 55988 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 79149 નાગરિકોને રસીનો પ્રથમ અને 122909 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,85,840 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,59,98,048 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત

EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન

Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે લગભગ નક્કી ભારતીય પ્લેઇંગ-11, આ ખેલાડીઓને મળશે સ્થાન
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vikrant Massey: વિક્રાંત મેસીએ છોડી ઇન્ડસ્ટ્રી? એક્ટિંગમાંથી નિવૃતિની કરી જાહેરાત, કહ્યુ- 'હવે ઘરે પાછા ફરવાનો...'
Vastu Tips: કોઇના ઘરથી ન લાવો આ ચીજો, બધું  જ થઇ જશે બરબાદ, જાણો શું કહે છે નિષ્ણાત

Shobitha Shivanna Death: શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે નિધન, ઘરમાં મૃત મળી આવી કન્નડ એક્ટ્રેસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

Embed widget