શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1272 નવા કેસ, વધુ 14 લોકોનાં મોત
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 92,601 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર થમી રહ્યો નથી. રાજ્યમાં આજે કોરોના વાયરસના 1272 કેસ નોંધાયા છે અને વધું 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2978 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 92,601 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી-1, ગીર સોમનાથ-1, રાજકોટ-1, રાજકોટ કોર્પોરેશન-1, સુરત-1, વડોદરા-1, વડોદરામાં કોર્પોરેશનમાં 1 દર્દીના મોત સાથે કુલ 14 લોકોનું આજે મૃત્યું થયું હતું.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 145, વડોદરા કોર્પોરેશનમાં-97, સુરત- 92, રાજકોટ કોર્પોરેશન-82, જામનગર કોર્પોરેશન - 81, ભાવનગર કોર્પોરેશન-37, વડોદરા- 35, પંચમહાલ-30, રાજકોટ-30, અમરેલી-28, ભાવનગર-28, મોરબી-26, ગાંધીનગર-25, ગીર સોમનાથ-24, અમદાવાદ-23, બનાસકાંઠા-23, કચ્છ-22, ભરુચ-21, મહેસાણા-19, વલસાડ-18, આણંદ-16, પાટણ-15, દાહોદ-15, દેવભૂમિ દ્વારકા- 15, જુનાગઢ કોર્પોરેશ-14, નવસારી-14, ગાંધીનગર કોર્પોરેશન-13, ખેડા, -13, નર્મદા -12, જામનગર-11, જુનાગઢ- 11, છોટાઉદેપુર-9,સ મહીસાગર-9, સુરેન્દ્રનગર-8, બોટાદ-7, અરવલ્લી-6, સાબરકાંઠા-6, તાપી-6, પોરબંદર-5 અને ડાંગમાં -2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 1050 દર્દી સાજા થયા હતા અને 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion