શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 33  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 506  પર પહોંચી ગયો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 33  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 506  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 500 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212187 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત થયું છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 19, વડોદરા કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, દાહોદ 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મોરબી 1, પાટણ 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં  1  કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 

આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી,  ભરુચ, ભાવનગર,   ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા,  નર્મદા, નવસારી,  પંચમહાલ, પોરબંદર,    રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર,  વડોદરા અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 63 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06  ટકાએ પહોંચ્યો છે. આજે 56,133 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.06 ટકા છે. 

રાજ્યમાં રસીકરણ

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3991 ને રસીનો પ્રથમ અને 24952 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 631ને રસીનો પ્રથમ જ્યારે 15286 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 11273 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 56,133 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,40,30,123 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?

Gold Record Price: છેલ્લા બે મહિનામાં 11 હજાર રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આ આગ ઝરતી તેજીનું કારણ

Delhi Liquor Policy: મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી

for smartphones
and tablets

વિડિઓઝ

Loksabha Election 2024: ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુંCrime News: વડોદરાના દિવાળી પુરા કોર્ટ વિસ્તારમાં યુવકની ચાકુના ઘા મારી કરી હત્યાC.R.Patil | ઉમેદવારી પહેલા સી.આર.પાટીલ કરશે શક્તિ પ્રદર્શન, આ દિગ્ગજો રહેશે હાજરAmit Shah Road Show  | ‘ભાજપને જ જીતાડવાની છે..’અમે ભાજપ સાથે’ અમિત શાહના રોડ શોમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
Gold Record Price: છેલ્લા બે મહિનામાં 11 હજાર રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આ આગ ઝરતી તેજીનું કારણ
Gold Record Price: છેલ્લા બે મહિનામાં 11 હજાર રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આ આગ ઝરતી તેજીનું કારણ
Delhi Liquor Policy: મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી
Delhi Liquor Policy: મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી
Iran-Israel war: ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા જહાજમાંથી કેરળની મહિલા પરત ફરી, જાણો બીજા સભ્યો અંગે સરકારે શું કહ્યું

LokSabha Election 2024: કલોલમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, કહ્યુ- ‘સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચંડ લહેર’

Hanuman Jayanti 2024 Date: આ વર્ષે હનુમાન જયંતિ ક્યારે? જાણો તારીખ, પૂજા મૂહુર્ત અને વિશેષ વાતો

Devon Conway Ruled Out: CSKને લાગ્યો મોટો ઝટકો,  આ ધાકડ ખેલાડી થયો બહાર, ઈંગ્લેન્ડના ખેલાડીની થઈ એન્ટ્રી

Embed widget