શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ, જાણો ક્યા શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ?

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે.

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે.   આજે  3,42,151 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8,નવસારી 4,  સુરત કોર્પોરેશમાં 3, આણંદ 2,  જામનગર કોર્પોરેશન 2,  મહેસાણા 2, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સાબરકાંઠા 1, સુરત 1 અને  વલસાડમાં 1  કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.  

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 331  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 326 નાગરિકો સ્ટેબલ છે. 8,16,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં કોરોના સંક્રમણથી 1 મોત થયું છે. 

બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10821 નાગરિકોને રસીનો પ્રથમ અને 80507 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31438 નાગરિકોને રસીનો પ્રથમ અને 217802 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,42,151 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,65,69,351 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર,  જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરેન્દ્રનગરમાં  તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અત્યાર સુધીમાં 32ના મોત, દેશભરમાં કરફ્યુ લાગુ

27 હજાર લોકોને મળશે નોકરી, ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ શરૂ, 27 હજાર કરોડનું રોકાણ

LTCG Tax: ઘર વેચવા પર એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, સમજી લો આ કેલ્ક્યુલેશન

Navsari Rain: નવસારી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

ABP Premium

વિડિઓઝ

Bridge Collapse | ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધસી પડ્યો,બ્રિજ ચાલુ થાય તે પહેલા જ તૂટી પડ્યોJagadguru Shankaracharya Interview | શારદાપીઠના શંકરાચાર્યજી સાથે Exclusive ઈન્ટરવ્યૂParis Olympics 2024: ભારતીય હોકી ટીમ પહોંચી સેમિફાઇનલમાં, વધુ એક મેડલની આશાChaitar Vasava Vs Manuskh Vasava | ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ફરી વિવાદના એંધાણ, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અત્યાર સુધીમાં 32ના મોત, દેશભરમાં કરફ્યુ લાગુ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અત્યાર સુધીમાં 32ના મોત, દેશભરમાં કરફ્યુ લાગુ
27 હજાર લોકોને મળશે નોકરી, ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ શરૂ, 27 હજાર કરોડનું રોકાણ
27 હજાર લોકોને મળશે નોકરી, ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ શરૂ, 27 હજાર કરોડનું રોકાણ
LTCG Tax: ઘર વેચવા પર એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, સમજી લો આ કેલ્ક્યુલેશન
LTCG Tax: ઘર વેચવા પર એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, સમજી લો આ કેલ્ક્યુલેશન
Navsari Rain: નવસારી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Navsari Rain: નવસારી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
વલસાડમાં વધુ એક બ્રિજમાં ખૂલી ભ્રષ્ટાચારની પોલ, નિર્માણાધીન અટલ સેતુનો ભાગ ધસી પડ્યો

મારી સાથે ઇન્ટિમેટ સીન કરતાં પહેલા તારા શરીરનો આ ભાગ ધોઈ આવઃ બોલિવૂડ એક્ટ્રેસે અભિનેતા સામે કરી વિચિત્ર માંગ

Paris Olympics 2024: ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવ્યું, સેમીફાઈનલમાં બનાવી જગ્યા 

ડાંગ જિલ્લામાં બારે’ય મેઘ ખાંગા, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક ગામો સંપર્કવિહોણા

Embed widget