શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2022: ગુજરાતની આ 22 સીટ પર ભાજપે હજુ જાહેર નથી કર્યા ઉમેદવાર, જુઓ કઈ કઈ બેઠક છે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત થઈ. જેમાં કેટલાક ચોંકાવનારા નામ છે, જ્યારે અમુક દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.
આ 22 સીટ પર જાહેર નથી થયા ઉમેદવાર
ક્રમ |
વિધાનસભા નંબર |
વિધાનસભા વિસ્તાર |
1 |
16 |
રાધનપુર |
2 |
18 |
પાટણ |
3 |
20 |
ખેરાલુ |
4 |
27 |
હિંમતનગર |
5 |
35 |
ગાંધીનગર દક્ષિણ |
6 |
36 |
ગાંધીનગર ઉત્તર |
7 |
38 |
કલોલ |
8 |
43 |
વટવા |
9 |
75 |
ધોરાજી |
10 |
76 |
કાલાવાડ |
11 |
81 |
ખંભાળીયા |
12 |
84 |
કુતિયાણા |
13 |
104 |
ભાવનગર ઈસ્ટ |
14 |
113 |
પેટલાદ |
15 |
117 |
મહેમદાબાદ |
16 |
130 |
ઝાલોદ |
17 |
133 |
ગરબાડા |
18 |
138 |
જેતપુર |
19 |
142 |
સયાજીગંજ |
20 |
145 |
માંજલપુર |
21 |
149 |
દેડિયાપાડા |
22 |
169 |
ચોર્યાસી |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion