શોધખોળ કરો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

કૉંગ્રેસે રાજ્ય માટે એક અને બેઠક મુજબ 182 ચૂંટણી ઢંઢેરા  તૈયાર કર્યા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહેશે.
લોકો પાસેથી સૂચનો મેળવીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે.

Gujarat Election 2022: કૉંગ્રેસની 6 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, એક બેઠક પર બદલ્યા ઉમેદવાર, જાણો

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 6  ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને  રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે.  વઢવાણથી તરુણ ગઢવીને ટિકિટ આપી છે. રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ આપી છે. નવસારીથી દીપક બારોટને ટિકિટ આપી છે. નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગણદેવીથી કૉંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે પહેલા શંકર પટેલને ટિકિટ આપી હતી હવે અશોક પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 95 ઉમેદવારો જાહેર કરાયા છે. 

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ નેતા જોડાયા ભાજપમાં

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા આજે ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પાર્ટીના નેતાઓનો પક્ષ બદલવાનો સમય પણ ચાલી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Embed widget