શોધખોળ કરો
Gujarat Election 2022 : આજે AAP ઉમેદવારોનું સાતમું લિસ્ટ કરી શકે છે જાહેર, કોને કોને મળી શકે છે ટિકિટ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કરી શકે છે. મોરબીથી પંકજ રાણસરીયાના નામની જાહેરાત થઈ શકે છે.

તસવીરઃ અરવિંદ કેજરીવાલ
Source : PTI
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કરી શકે છે. મોરબીથી પંકજ રાણસરીયાના નામની જાહેરાત થઈ શકે છે. લુણાવાડાથી નટવરસિંહ સોલંકીનું નામ જાહેર થઈ શકે. વઢવાણથી હિતેશ પટેલ બજરંગનું નામ જાહેર થઈ શકે છે.
વધુ વાંચો
Advertisement





















