શોધખોળ કરો

ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંદનામું, કહ્યું- ગુજરાતમાં ઓક્સિજનના અભાવે દર્દીને સારવાર નથી મળી રહી

આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે. જેમા સરકારે જણાવ્યું કે પાંચ મેના રોજ સરકારને 1400 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેના રોજ રાજ્યને 1600 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. જો કે કેંદ્ર સરકાર તરફથી તેમને 975 મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી.

ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11 હજાર 500 થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

રાજ્યમાં ઓક્સિજનનો 400 મેટ્રીક ટનનો બફર સ્ટોક રાખવા અંગે કેંદ્ર સરકારને છ મેના રોજ સંપર્ક કરાયો છે. રાજ્યમાં હાલ કેટલાક પ્રતિબંધો દાલવામાં આવેલા હોવાથી ઈમરજન્સી બફરસ્ટોક ઉભો કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં વેક્સિનેશનને લઈને પૂરતી સુવિધા કરાઈ છે.

રાજ્યમાં કોવિડ 19 વેક્સિન સ્ટોરેજ માટે રિજલન લેવલે છ વેક્સિનેશન સ્ટોર્સ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 41 સ્ટોર્સ અને બે હજાર 189 કોલ્ડ ચેઈન પોઈંટ ઉપલબ્ધ છે. કેંદ્ર તરફથી 169 આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ રાજ્યને મળ્યા છે. રાજ્ય પાસે કોવિડ-19ના એક કરોડથી વધુ ડોઝ સ્ટોર કરવાીન ક્ષમતા છે. છ મે સુધીમાં રાજ્ય પાસે વેક્સિનના કુલ પાંચ લાખ 96 હજાર 410 ડોઝ ઉપલબ્ધ છે. જેમાં કોવિશિલ્ડના કુલ ત્રણ લાખ 95 હજાર 920 અને કોવેક્સિનના બે લાખ 490 ડોઝ છે.

કેન્દ્ર તરફથી ગુજરાતને મળતો મેડિકલ ઓક્સિજનનો જથ્થો ૯૭૫ મેટ્રીક ટનથી નહીં વધારવાના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. બેડ અને ડોક્ટર હોવા છતાં મેડિકલ ઓક્સિજન ના જથ્થાના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર નથી થઈ શકતી. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે છત્રીસ શહેરોમાં નિયંત્રણો લાદ્યા હોવાની સુપ્રીમ કોર્ટ ને જાણ કરાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધી 1.28 કરોડ રસીના ડોઝ અપાયા છે. જેમાં 9936032 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે અને 2869476 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. ડિજિટલ પ્લેટફોર્મ સિવાયના ઓફલાઇન રજિસ્ટ્રેશનની હાલ કોઈ વ્યવસ્થા નહીં હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 45 વર્ષથી મોટા લોકોના રસીકરણ માટે રાજ્ય સરકાર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉભી કરશે.

6મેની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોવિશિલ્ડના કોવિશિલ્ડના 395920 ડોઝ ઉપલબ્ધ છે અને કોવેકસીનના 200490 ડોઝ ઉપલબ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget