શોધખોળ કરો

ચૂંટણી પહેલા બદલીનો દોર યથાવતઃ 20થી વધારે IASની બદલી

ગાંધીનગરઃ રાજ્યનાવ વહીવટ તંત્રમાં બદલીનો દોર યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે રાજ્ય સરકારે એક સાથે 20થી વધારે સનદી અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં સુરત, રાજકોટ, જામનગર અને જનાગઢના મ્યુનિ. કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. CMOમાંથી અજય ભાદુને ખસેડવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અશ્વિની કુમારને સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વીસી અને સીઈઓ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદના 2 ડેપ્યુટી મ્યુનિસપલ કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. ડી. એચ. શાહને CMOમાં OSD બનાવવામાં આવ્યા છે. જાણો કોને ક્યાં મુકાયા મુકેશ પુરી- સેક્રેટરી નર્મદા વિભાગ એમ.એસ. ડાગુરને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો. એમ. થેન્નારસન એસએમસીના કમિશ્નર બનાવાયા શાહમીના હુસૈન- મહિલા અને બાળ વિભાગના કમિશ્નરપદે બદલી પંકજ જોશી - એમડી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અંજુ શર્મા-કૃષિ સહકાર વિભાગમાંથી બદલી કરી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ પદે મુકાયા ડો. એસ. મુરલી ક્રિષ્ના- કૃષિ અને સહકાર વિભાગમાં બદલી મોહમ્મદ શાહીદ - માછીમારી વિભાગના કમિશ્નર પદે બદલી એસ. એલ. અમરાણી- સંયુક્ત સચિવ, શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી વિજય નેહરા- રાજકોટ મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જીએસઆરટીસીના વીસી અને એમડી બનાવાયા પંકજ કુમાર- અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બદલી આર.બી. બારડ- અમદાવાદના ડે.મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જામનગર મ્યુ. કમિશ્નર બનાવાયા હર્ષદ પટેલ- જામાનગર મ્યુ. કમિશ્નરમાંથી બદલી કરી જનરલ એડમિનિસ્ટ્રેશનમાં મુકાયા મિલિંદ તોરવણે- ગુજરાત અર્બન હાઉસિંગ વિભાગમાં વધારાનો હવાલો એસ. છકછુક- સ્ટેમ્પ ડ્યૂટી નોંધણી વિભાગમાં બદલી રવિશંકર- જુનાગઢ મ્યુ. કમિશ્નરમાંથી બદલી ગ્રામવિકાસ વિભાગમાં મુકાયા જે.ડી. દેસાઈ- શ્રમ વિભાગના ડાયરેક્ટર પદે બદલી વી.જે. રાજપુત- જુનાગઢ મ્યુ. કમિશ્નર તરીકે બદલી તુષાર ધોળકીયા- નર્મદા કલ્પસરમાં બદલી રાકેશ શંકર- અમદાવાદ ડે.મ્યુ. કમિશ્નર પદે બદલી ડી.એચ. શાહ- અમદાવાદ ડે.મ્યુ. કમિશ્નરમાંથી બદલી સીએમઓમાં ઓએસડી બનાવાયા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?

Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત

IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024Share Market| સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પારTirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો
IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

IPL 2025: રાજસ્થાન રોયલ્સને મળ્યો નવો બેટિંગ કોચ, રાહુલ દ્રવિડ સાથે મળીને ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

તિરુપતિ મંદિરના પ્રસાદના વિવાદ પર ભડક્યા પવન કલ્યાણ, કહ્યુ 'સમય આવી ગયો છે કે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ' બનાવવામાં આવે'

Health Tips: શું હ્યદયના દર્દીઓએ વધુ પાણી ન પીવું જોઈએ? જાણો શું છે હકિકત

Embed widget