શોધખોળ કરો
Advertisement
Kshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024
અમદાવાદમાં રાજપૂત સમાજભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. ભાવનગર સ્ટેટના રાજવી વિજય કુમાર સિંહજીનું સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ પરથી અધ્યક્ષ પદ પર તિલક કરી નિમણૂક કરાઈ છે.. મંચ પરથી તમામ હાજર અને સૌ ઉપસ્થિત લોકોની શપથવિધિ કરવામાં આવી હતી...
રાજપૂત સમાજભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. ભાવનગર સ્ટેટના રાજવી, ગોંડલ સ્ટેટ ના રાજવી સહિતના તત્કાલીન રજવાડાઓના રાજવી વંશજોનું ઢોલ નગારા શરણાઈઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું.. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ કાર્યક્રમમાં હાજર હાજર રહ્યા હતા.. સમાજને એક મંચ પરથી એકત્રિત કરી સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..
અમદાવાદ
Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડ
Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાત
Ahmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલા
Ahmedabad Robbery : અમદાવાદમાં કાર ચાલક સાથે માથાકૂટ કરી ચલાવી 40 લાખની લૂંટ, તપાસનો ધમધમાટ
Ahmedabad Suicide Case: પોલીસકર્મીની પત્નીએ 7 વર્ષના બાળક સાથે 3 માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion