શોધખોળ કરો

અમેરિકામાં રહેતા મિત્રોએ દાંતા નજીક પદયાત્રીઓ માટે બનાવ્યો સેવા કેમ્પ, સાત્વિક ભોજન અને મેડિકલની સુવિધા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળાના ચોથા દિવસે પગપાળા આવતા પદયાત્રીઓનો મહાસાગર જોવા મળ્યો હતો. લોકમેળામાં અંબાજી આવતા તમામ માર્ગો ઉપર માઈ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો હતો.

ફોટોઃ એબીપી અસ્મિતા

1/5
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળાના ચોથા દિવસે પગપાળા આવતા પદયાત્રીઓનો મહાસાગર જોવા મળ્યો હતો. લોકમેળામાં અંબાજી આવતા તમામ માર્ગો ઉપર માઈ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો હતો. જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવતી જાય છે તેમ તેમ અંબાજી આવતા તમામ માર્ગો ઉપર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

2/5
આ મેળામાં લાખોમાં ભક્તો સમગ્ર ગુજરાત તેમજ અનેક વિસ્તારોમાંથી પગપાળા અંબાજી ખાતે પહોંચી રહ્યા છે ત્યારે પગપાળા આવતા ભક્તોની સેવા અર્થે અનેક સેવાકીય ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે

3/5
દાંતા નજીક અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદ, કલોલ, મહેસાણાના લોકો દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું છે અને આ સેવા કેમ્પમાં અમેરિકાથી આવેલા સેવાભાવી મિત્રો પદયાત્રીઓને સાત્વિક ભોજન,આરામ અને મેડિકલ સુવિધાની સેવા કરી રહ્યા છે

4/5
‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઉઠી છે.  માં અંબાના સાનિધ્યમાં અને મા અંબાના દર્શન કરવા માટે આવતા ભક્તો ત્રિશૂળિયા ઘાટથી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે

5/5
રાજકોટના પદયાત્રીઓએ આ વર્ષે 23માં વર્ષનો મંગળ પ્રવેશ કર્યો છે અને આજે આ રાજકોટ પદયાત્રી સંઘ દાંતાથી અંબાજી જતા ત્રિશૂળિયા રોડ પર પહોંચ્યો હતો. પરંપરાગત પરિધાનથી સજજ થઈને આ યાત્રિકો માના દરબારે જઈ રહ્યા છે ત્યારે પદયાત્રીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંઘમાં રહેલા ભક્તોનું કહ્યું છે કે તેઓ 23મા વર્ષે પગપાળા સંઘ લઈને આવ્યા છે. માં અંબાના દર્શન કરી અને નવરાત્રિમાં માતાજી ગરબે ઘૂમવા આવે તે માટે આમંત્રણ આપીએ છીએ અને અમારા સંઘમાં વર્ષોથી પરંપરા મુજબ અલગ અલગ દિવસે અલગ અલગ પોશાકોમાં સજ્જ થઈ પગપાળા ચાલતા ચાલતા માના ધામમાં આવીએ છીએ.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત

'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો

કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી

Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ

ABP Premium

વિડિઓઝ

Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદનKutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch VideoMahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ

Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ

Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી

Embed widget