Rajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp Asmita
રાજકોટમાં સામાન્ય સભામાં હોબાળો થયો છે અને આ વિવિધ બેનર સાથે અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપાની સામાન્ય સભા હંગામેદાર બની છે. પહેલા ટાઉન પ્લાનિંગ મુદ્દે શાસક વિપક્ષ આમને સામને આવ્યા હતા અને હવે ગૌ હત્યા મામલે આ પ્રકારે શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. રોગચાળા મુદ્દે પણ વિપક્ષે શાસક પક્ષને ઘેર્યું વસરામ સાગઠિયાએ પણ પ્લાનિંગ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા અને આજે રાજકોટ મનપાની આ સામાન્ય સભામાં અનેક પ્રશ્નોને લઈને હંગામો થઈ રહ્યો છે. પોલીસ બોલાવવાની પણ અહીં ફરજ પડી રહી છે. હાલ તો રાજકોટ મનપાની આ સામાન્ય સભા જ્યાં હંગામો જોવા મળી રહ્યો છે અને અત્યારે જે લોકો વિરોધ કરી રહ્યા હતા.





















