શોધખોળ કરો

ગુજરાત સરકારના ક્યા મંત્રીએ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવશે એવી આપી ચેતવણી ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે, કોરોના વકરે તેવી દહેશત છે તેથી કોરોનાની માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરાવવામાં આવે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે છતાં લોકો હજુ કોરોનાને ગંભીરતાથી લેતા નથી. કોરોના વિસ્ફોટના ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચેતવણી આપી છે કે, કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે તેથી લોકો સતર્ક રહે. તેમણે દાવો કર્યો કે, કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યની હોસ્પિટલો તથા આરોગ્ય તંત્રને સજ્જ કરાયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે, કોરોના વકરે તેવી દહેશત છે તેથી કોરોનાની માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરાવવામાં આવે. રાજ્યોને પોતાને જરૂર લાગે તો અલાયદી માર્ગદર્શિકા ઘડવામાં આવે. કોરોનાને રોકવા માટે જિલ્લા કક્ષાએ વધુ નિયંત્રણો લાદવામાં આવે એવી પણ છૂટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.  કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને કારણે તમામ સાવચેતીનાં પગલાં લેવા સૂચના અપાઈ છે.

સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, આવનારા દિવસોમાં ન્યુ યર, હોળી અને ઉતરાયણ જેવા તહેવારો આવી રહ્યા છે. તેના કારણે લોકોની ભીડ મોટા પ્રમાણમાં ભેગી થાય તો એમિક્રોનનુ સંક્રમણ વધવાની આશંકા છે. ગુજરાતમાં એમિક્રોનના કેસો પણ સતત વધી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રીએ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે એવી ચેતવમી આપીને લોકોને સતર્ક રહેવા કહ્યું છે.  

કોરોનાના કેસોમાં ઘટાડો થતાં લોકો નચિંત બન્યાં છે અને લોકજાગૃતિના અભાવે હાલમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં પણ મોટા પ્રમાણમાં ભીડ એકઠી કરવામાં આવી રહી છે. આ સંકેતો સારા નથી અને  નિષ્ણાતો આ બધી પ્રવૃત્તિઓના કારણે  આગામી દિવસોમાં કોરોના વધુ વકરે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો........

Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના

Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો

Indian Railways: ટ્રેનની ટિકિટ બુક કરાવવા પર મળશે 75% ડિસ્કાઉન્ટ, જાણો શું છે નિયમો અને કોણ લઈ શકે છે લાભ?

NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો

UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget