શોધખોળ કરો

ગુજરાતમાં કયા ગામડા, શહેરોએ લગાવ્યું લોકડાઉન ? જાણો વિગત

મહેસાણામાં 22 એપ્રિલથી 2 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ટાઉન હોલ ખાતે આજરોજ વેપારી અને મંત્રીની મળેલી બેઠકમાં નિર્ણય લેવાં આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.

ગાંધીનગરના માણસા શહેરમાં બપોરે 1 વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 30 એપ્રિલ સુધી બપોરે 1 વાગ્યા બાદ 2 હજાર જેટલા વેપારીઓ બંધનો અમલ કરશે.

મહેસાણામાં 22 એપ્રિલથી 2 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ટાઉન હોલ ખાતે આજરોજ વેપારી અને મંત્રીની મળેલી બેઠકમાં નિર્ણય લેવાં આવ્યો છે.

સાબરકાંઠામાં 21 એપ્રિલથી 2  મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. કોરોના દર્દીઓ માટે ગામની શાળા અથવા જાહેર સંસ્થામાં કામચલાઉ વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે.

આણંદના કરમસદ, વિદ્યાનગર, ખંભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. વલાસણ ગામમાં 30 એપ્રિલ સુધી સવારે 6 થી 12 વાગ્યા સુધી બજારો ખુલ્લી રહેશે. જે બાદ સંપૂર્ણ બંધ રહેશે.

રાજપીપળામાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર અને વેપારીઓની સમજૂતીથી ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. આજે 20 એપ્રિલ 2021 મંગળવાર થી 23 એપ્રિલ શુક્ર વાર સુધી ચાર દિવસ રાજપીપળામાં તમામ દુકાનો વેપાર બંધ રહેશે.

અરવલ્લીના બાયડમાં કોરનાની ચેઇન તોડવા 22 થી 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મોડાસામાં પણ આગામી સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આજે રાત્રીથી સાત દિવસ માટે બજારો બંધ થશે.

ભાવનગર નાં વરતેજ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન  લગાવાયું છે. બપોર નાં 2 વાગ્યા બાદ બધી દુકાનો બંધ  કરવામાં આવશે. ગામમા દૈનિક 5 થી 6 કેસો આવતાં ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. બીજો આદેશ ન કરવામા આવે ત્યાં સુધી ગામમાં આંશિક લોક ડાઉન અમલી રહેશે.

બોટાદના ગઢડામાં 22 થી 28 એપ્રિલસંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

Embed widget