શોધખોળ કરો

મધ્ય ગુજરાતના કયા મોટા શહેરમાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું ?

આવતીકાલથી સાવલી નગરમાં દૂધની ડેરી અને મેડિકલ સ્ટોર સિવાયની સંપૂર્ણ દુકાનો બંધ રહેશે. સાવલી સેવા સદન ખાતે મીટીંગ યોજી નિર્ણય કાયો હતો. સાવલીના ધારાસભ્ય નીલય પટેલે તાલુકા જનોને સામાજિક પ્રસંગમાં ભીડ એકત્રિત ન કરવા અપીલ કરી હતી.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભલે ઓછો થયો હોય પરંતુ ગુજરાતમાં બે દિવસ બાદ ફરી એકવાર કોરોના વાયરસે (Gujarat Coronavirus Cases) ૧૩ હજારની સપાટી વટાવી હતી. મંગળવારે વધુ ૧૩,૦૫૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે જ્યારે ૧૩૧ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૧૨ દિવસ બાદ નોંધાયેલો આ સૌથી ઓછો દૈનિક મરણાંક છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬,૨૦,૪૭૨ છે જ્યારે કુલ મરણાંક ૭,૭૭૯ છે. હાલમાં ૧,૪૮,૨૯૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૭૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨,૧૨૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૭૪.૮૫% છે. રાજ્યભરમાંથી કુલ ૧૨,૧૨૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૪,૬૪,૩૯૬ વ્યક્તિ કોરોનાને હરાવી ચૂકી છે અને રીક્વરી રેટ  ૭૪.૮૫% છે. વધુ ૧,૩૧,૮૮૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૮૪ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૫૮,૧૮૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આ દરમિયાન વડોદરાના સાવલી નગરે એક સપ્તાહનું સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું છે. આવતીકાલથી સાવલી નગરમાં દૂધની ડેરી અને મેડિકલ સ્ટોર સિવાયની સંપૂર્ણ દુકાનો બંધ રહેશે. સાવલી સેવા સદન ખાતે મીટીંગ યોજી નિર્ણય કાયો હતો. સાવલીના ધારાસભ્ય નીલય પટેલે તાલુકા જનોને સામાજિક પ્રસંગમાં ભીડ એકત્રિત ન કરવા અપીલ કરી હતી.

વડોદરા (Vadodara Corona Cases) શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 47,633 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 412 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 38,339 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8882 એક્ટિવ કેસ પૈકી 589 દર્દી ઓક્સિજન ઉપર અને 372 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7921 દર્દીની હાલત સ્થિર છે.  .

શું તમને ખબર છે તમારી ઈમ્યુનિટી મજબૂત છે કે નબળી ? આ રીતે કરો ચેક

UP Lockdown Extended: ભાજપ શાસિત આ રાજ્યએ લંબાવ્યું લોકડાઉન, જાણો વિગત

ગુજરાતમાં લોકડાઉન નથી લાગવાનું પણ 12 મે સુધી 36 શહેરોમાં કોરોના કરફ્યુ લાગશેઃ જાણો ક્યાં નિયંત્રણો મૂકાયાં ? 

Coronavirus Cases India:  એક જ દિવસમાં રેકોર્ડ 3780 લોકોના મોત, ફરી કોરોના કેસમાં આવ્યો ઉછાળો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆતSurendranagar News । સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર સામે આવી મોતની સવારીVadodara News । વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા નજીક બની લૂંટની ઘટનાBhavnagar News: ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
ગર્ભવતી મહિલાઓ માટે કેવો હોવો જોઇએ ડાયટ પ્લાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ
ગર્ભવતી મહિલાઓ માટે કેવો હોવો જોઇએ ડાયટ પ્લાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ
જો એક મહિના માટે દાળ ખાવાનું છોડી દો તો તમારા શરીર પર શું થશે અસર? જાણો રિસર્ચ
જો એક મહિના માટે દાળ ખાવાનું છોડી દો તો તમારા શરીર પર શું થશે અસર? જાણો રિસર્ચ
હવે iPhone યુઝર્સ WhatsApp Status પર લગાવી શકશે એક મિનિટ સુધીનો વીડિયો
હવે iPhone યુઝર્સ WhatsApp Status પર લગાવી શકશે એક મિનિટ સુધીનો વીડિયો
Embed widget