શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં લોકડાઉન નથી લાગવાનું પણ 12 મે સુધી 36 શહેરોમાં કોરોના કરફ્યુ લાગશેઃ જાણો ક્યાં નિયંત્રણો મૂકાયાં ?
ગુજરાત સરકારે કોરોનાના સંક્રમણને અંકુશમા લેવા માટે વધુ સાત શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાત શહેરોમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરનો સમાવેશ થાય છે. 6 મેથી માંડીને ૧૨ મે સુધી આ કરફ્યુ લાગુ કરવામાં આવશે. આ અગાઉ પહેલા આઠ શહેરોમાં અને પછી ૨૧ શહેરો મળીને કુલ ૨૯ શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. હવે વધુ સાત શહેરોના ઉમેરા સાથે ગુજરાતના ૩૬ શહેરો રાત્રિ કરફ્યુ હેઠળ આવી ગયા છે.
ગુજરાત
Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી
Sanyukt Vimochan 2024: પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન
Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion