શોધખોળ કરો

Gujarat Police: પોલીસ ખાતા માટે દિવાળી શુભ, 538 ASIને અપાઇ PSI તરીકે બઢતી

ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં 538 એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે,

Gujarat Police News: ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં 538 એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે, બઢતી પામેલા તમામ એએસઆઇને ગૃહ વિભાગે પીએસઆઇ તરીકે પ્રમૉટ કર્યા છે. રાજ્યના ગૃહ વિભાગે આજે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે,  આ પછી રાજ્યમાં પોલીસ તંત્રમાં પીએસઆઇની ઘટ્ટ ઓછી થઇ શકે છે. ગૃહ વિભાગે આજે જાહેરાત કરતા કહ્યું કે, 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ તમામ 538 એએસઆઇ લાંબા સમયથી પ્રમૉશનની રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમને હંગામી બઢતી મળી છે. 

રાજ્યના કયા બે ડીવાયએસપીને એસપી તરીકે મળ્યું પ્રમોશન?

ગુજરાતના સરકારના ગૃહ વિભાગે બે અધિકારીઓની કરેલો બઢતીનો (promotion) હુકમ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ (DySP K K Patel) અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને (ACP Bhavesh Rojiya) આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં (gujarat police) એક નવો ઈતિહાસ રચાયો છે. ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.

Gujarat Police: પોલીસ ખાતા માટે દિવાળી શુભ, 538 ASIને અપાઇ PSI તરીકે બઢતી

પોલીસ વિભાગમાં બેદાગ રહીને જે અધિકારી-કર્મચારી કોઈ અતિ નોંધપાત્ર કામગીરી કરે છે તેને રાજ્ય સરકાર આઉટ ઑફ પ્રમોશન આપે છે. જે અધિકારી કે કર્મચારીને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવાનું હોય તેની કામગીરી-મેડલ સહિતની માહિતી રાજ્ય પોલીસ વડા  તરફથી ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ અને આખરે મુખ્યમંત્રી  પાસે પહોંચે છે. આઉટ ટર્ન પ્રમોશન માટે મુખ્યમંત્રીની મહોર બાદ ગૃહ વિભાગ બઢતીનો હુકમ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા

ખોટી રીતે બનાવ્યું છે રેશન કાર્ડ તો કેટલી મળશે સજા? જાણો સરકારનો આ નિયમ
ખોટી રીતે બનાવ્યું છે રેશન કાર્ડ તો કેટલી મળશે સજા? જાણો સરકારનો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલોUttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોતDelhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલGondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
ખોટી રીતે બનાવ્યું છે રેશન કાર્ડ તો કેટલી મળશે સજા? જાણો સરકારનો આ નિયમ
ખોટી રીતે બનાવ્યું છે રેશન કાર્ડ તો કેટલી મળશે સજા? જાણો સરકારનો આ નિયમ
કરોડો Android યુઝર્સ માટે ખતરો બન્યો આ વાયરસ, ખબર પણ ન પડે તેમ બેંકિંગ વિગતો ચોરી લે છે

વરરાજા માટે વહુ ન શોધી શક્યા તો કોર્ટે કંપની પર લગાવ્યો 60 હજારનો દંડ! જાણો સંપૂર્ણ કેસ

Almora Bus Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ,  મૃત્યુઆંક વધવાની આશંકા

Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી

Embed widget