શોધખોળ કરો
Advertisement
ગુજરાતે છેલ્લા બે વર્ષમાં કેટલા રાજ્યોની વીજળી વેચી ? જાણો વિગત
વિધાનસભામાં જણાવવામાં આવ્યા મુજબ, ગુજરાતે છેલ્લા 2 વર્ષમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મણિપુર એમ કુલ 10 રાજ્યોને વીજળી વેચી છે.
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતે કેટલા રાજ્યોને શું ભાવે વીજળી વેચી તેની વિગતો જાહેર થઈ હતી.
વિધાનસભામાં જણાવવામાં આવ્યા મુજબ, ગુજરાતે છેલ્લા 2 વર્ષમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મણિપુર એમ કુલ 10 રાજ્યોને વીજળી વેચી હતી. આ તમામ રાજ્યોને વિવિધ દરે વીજળી વેચવામાં આવી હતી.
ગુજરાતે રૂ. 3.79 થી રૂ.5.13 પ્રતિ યુનિટના અલગ અલગ ભાવે અન્ય રાજ્યોની વીજળી વેચી હતી. વીજળીનો સંગ્રહ શક્ય ન હોવાથી અને વીજ મથકોના મહત્તમ ઉપયોગ માટે વીજળી વેચી હોવાનું સરકારે જણાવ્યું હતું.
#MeToo: હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર હાર્વે વિંસ્ટીનને 23 વર્ષ જેલની સજા, 80થી વધારે મહિલાઓએ લગાવ્યા હતા આરોપ
ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો વિરોધ, પોસ્ટર પર સ્યાહી ફેંકવામાં આવી
SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FD સાથે બચત ખાતાના વ્યાજ દરમાં પણ કર્યો મોટો ઘટાડો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion