શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં, જુનાગઢમાં ક્યાં પડ્યો ભારે વરસાદ ?

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને ચોમાસુ હોય એવો માહોલ થઈ ગયો હતો.

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુજરાતના ઘણા બદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ પૈકી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ઉનામાં પોણા બે ઈંચ વરસાદ પડતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને ચોમાસુ હોય એવો માહોલ થઈ ગયો હતો. આ પહેલાં ગુરૂવારે બપોરે જૂનાગઢના નાઘેર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. નાઘેર પંથકમાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતાં અને  અચાનક બપોરે અઢી વાગ્યા આસપાસ વરસાદ વરસતાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. સૌરાષ્ટ્રના આ શહેરમાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં, જુનાગઢમાં ક્યાં પડ્યો ભારે વરસાદ ? આ ઉપરાંત ખાંભાના ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાંભા શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.  રવી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ હતી. ગ્રામ્ય વિસ્તારો દેલવાડા, સનખડા, સામતેર, ખત્રીવાડા, કણકબરડા, મોઠા, ગીરગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જીરું, ચણા, ડુંગળી, ઘઉં, આંબાના, કપાસ, બાજરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોને  પડ્યા પાર પાટુ માર્યું છે.  વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ ઘાસચારો પણ પલળવાની ભીતિ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય

Embed widget