શોધખોળ કરો

Rain Forecast: રાજ્યમાં થશે માવઠુ, 23થી26 નવેમ્બર આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather update today : હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. 2થી 3 ઈંચ વરસાદ પડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે.

Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 254 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

 હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં શુક્રવારથી માવઠાનો અનુમાન છે. આ સમય દરમિયાન તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે શુક્રવારથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી 24મીએ વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણના પલટા દરમિયાન અમદાવાદમાં પણ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, 23 નવેમ્બરના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરી શકે છે. બનિહાલ, શ્રીનગર, પટનીટોપ સહિત ઘણી જગ્યાએ માત્ર હળવો વરસાદ જોવા મળી શકે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હવામાનશાસ્ત્રી ડૉ.સોમા સેને કહ્યું છે કે, હાલમાં અમને ખૂબ જ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. આવી સ્થિતિમાં, અમે 24-25 નવેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં હવામાનમાં ફેરફારની અપેક્ષા રાખી શકીએ છીએ.

IMDએ આગાહી કરી છે કે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ બાદ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. દિલ્હીના હવામાનની વાત કરીએ તો બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન એટલે કે 27મી નવેમ્બર સુધી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગુરુવારથી લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આવી સ્થિતિમાં, તમને રાત્રે વધુ ઠંડી લાગશે.                                     

IMD એ આગામી થોડા કલાકોમાં કેરળ અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે મંગળવારે આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં 23 નવેમ્બર સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આંધ્રના ઉત્તરીય તટીય ભાગો, યાનમ, દક્ષિણ તટ અને રાયલસીમાના ભાગોમાં મંગળવારથી આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડું આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Embed widget