શોધખોળ કરો

Amul Milk Price Hike:શિવરાત્રિના સમયે જ દૂધના ભાવમાં વધારો થતાં હવે દૂધાભિષેક પણ થયો મોંઘો

શિવરાત્રીના આગલા દિવસે જ ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

 Amul Milk Price Hike:શિવરાત્રીના આગલા દિવસે જ ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

શિવરાત્રીના આગલા દિવસે જ ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે.  ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે.

મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે.  ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે.  આ નવો ભાવ વધારો 1 માર્ચ 2022થી અમલમાં આવશે.

ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને  1 માર્ચથી એટલે કે આજથી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આજે શિવરાત્રીથી દૂધના ભાવમાં વધારો થતાં મહાશિવરાત્રિમાં લોકોને દૂધના મહાદેવને અભિષેક કરવા માટે પણ વધુ 2 રૂપિયા ખર્ચવા પડશે. મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવે વધુ એક ઝટકો આપ્યો છે.

1 માર્ચથી  એટલે કે આજથી અમૂલ ગોલ્ડની પ્રતિ બેગ ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડશે.  અમૂલ શક્તિના પ્રતિ બેગ ગ્રાહકોએ 27 રૂપિયા ચૂકવવા પડશે.  જ્યારે અમૂલ તાજાની પ્રતિ બેગ ગ્રાહકોએ 24 રૂપિયા ચૂકવવા પડશે.  અમૂલ ફેડરેશનની યાદીમાં કહેવાયું છે કે ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટ્કિસ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવ વધારો લાગુ કરાયો છે.

આ પણ વાંચો

ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?

કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો  

India Corona Cases Today: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget