શોધખોળ કરો

Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો

Russia Ukraine War: યુક્રેનમાં તબાહીની તાજી સેટેલાઇટ તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે યુક્રેન સંપૂર્ણ રીતે ઘેરાયેલું છે.

Russia Ukraine War: યુક્રેન પર રશિયન આક્રમણનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયન સેના હાલમાં યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશી રહી છે. યુક્રેનમાં તબાહીની તાજી સેટેલાઇટ તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે યુક્રેન સંપૂર્ણ રીતે ઘેરાયેલું છે. રશિયન સશસ્ત્ર દળોનો એક મોટો કાફલો કિવની નજીક જઈ રહ્યો છે. સેટેલાઇટ ઇમેજમાં શરૂઆતમાં ઓછામાં ઓછા કેટલાક સો વાહનોનું જૂથ દેખાયું હતું. સોમવારે કિવની બહારના ભાગમાં એન્ટોનવ એરપોર્ટથી લગભગ 20 માઇલ ઉત્તરમાં અને શહેરની સીમાથી 30 માઇલ દૂર હતું.

તસવીરમાં જોઈ શકાય છે કે વાહનોનો આ કાફલો ઓછામાં ઓછા 17 માઈલ સુધી ફેલાયેલો છે. વાહનોની લાઇન એટલી મોટી છે કે સેટેલાઇટ ઇમેજ તેને સંપૂર્ણ રીતે કેપ્ચર કરી શકી નથી. આ સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે રશિયન સૈનિકો યુક્રેન પર અનેક મોરચે હુમલો કરી રહ્યા છે અને કિવ તરફ આગળ વધી રહ્યા છે. આ સેંકડો બખ્તરબંધ વાહનોનો કાફલો છે. તેમાં ઘણી ટેન્ક છે, સશસ્ત્ર ટ્રકો વિનાશનો સામાન ભરેલી છે. આ લશ્કર કિવથી માત્ર 25 કિલોમીટર દૂર છે. આ સિવાય તસવીરમાં કિવ શહેરની બહારના યુદ્ધના નિશાન જ દેખાય છે. તસવીર યુદ્ધમાં તબાહી, તૂટેલા પુલ અને ઘણા નાશ પામેલા વાહનો દર્શાવે છે.   

રશિયાએ યુક્રેનનાં લોકોનાં ઘરો પર બોમ્બમારો કરીને 350 લોકોની કરી હત્યા, યુક્રેનના દાવાથી ખળભળાટ

રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રશિયન આર્ટિલરીએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં અનેક રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો છે. ખારકિવમાં ચાલી રહેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 11 નાગરિકોના મોત થયા છે. યુક્રેનનું કહેવું છે કે ગયા ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી 14 બાળકો સહિત 352 નાગરિકો માર્યા ગયા છે.  

યુક્રેનનો દાવો છે કે રશિયાએ આક્રમણ દરમિયાન વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. યુએસમાં યુક્રેનના રાજદૂત ઓક્સાના માર્કોવાએ સોમવારે કહ્યું કે રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે.

વધતા વૈશ્વિક દબાણને અવગણતા, રશિયાએ મંગળવારે યુક્રેનના ખારકિવ શહેરમાં ગોળીબાર કર્યો. દરમિયાન મોસ્કો સામે યુદ્ધ અપરાધોની તપાસ શરૂ થઈ રહી છે. ફિફાએ તેના પર વર્લ્ડ કપમાં પણ પ્રતિબંધ લગાવી દીધો છે  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget