શોધખોળ કરો

હળવદઃ ભાજપના વોટ્સએપ ગ્રુપમા બિભત્સ ફોટાનો સ્ક્રીનશોર્ટ થયો વાયરલ

હળવદના ધ્રાંગધ્રા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ફોટાનો સ્ક્રીનશોટ હાલ વાયરલ થયો છે.

હળવદના ધ્રાંગધ્રા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ફોટાનો સ્ક્રીનશોટ હાલ વાયરલ થયો છે. હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ડીપી વાળા આ વોટ્સગ્રુપમાં બિભત્સ ફોટાનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. આ ગ્રુપ ચૂંટણી સમયે પ્રચાર પ્રસાર માટે બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં ભાજપના નેતાઓ પણ જોડાયેલા છે. ગ્રુપમાં બિભત્સ ફોટાનો સ્ક્રીનશોટ વાયરલ થતા હાલ તો ભાજપના કોઈ નેતા કંઈ બોલવા તૈયાર નથી.

Mahisagar: વરઘોડા પર કાર ફરી વળી, 2 લોકોનાં મોત, 25 ઘાયલ

Mahisagar: બાલાસિનોર શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  સેવાલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે જઈ રહેલા વરઘોડા ઉપર કાર ફરી વળી હતી. મોડી રાત્રે જઈ રહેલા વરઘોડા સાથે  આ દુર્ઘટના બની હતી. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે બાલાસિનોર શહેરની વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા.

જિલ્લા પોલીસ વડાએ લીધી મુલાકાત

બાલાસિનોર ગમખ્વાર અકસ્માત મામલે આજે જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલ જઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. વરઘોડા પર પૂરઝડપે ધસી આવેલી કારના સીસીટીવી સીમે આવ્યા છે. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી છે. કાર ચાલકે દારૂ પીધો હતો કે નહીં તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

પરિણીતાએ એમ્બ્રોઈડરીના કારખાનેદારને ઘરે બોલાવી માણ્યું શરીરસુખ, પતિએ બનાવી લીધો વીડિયો ને પછી....

સુરતના સિંગણપોરના એમ્બ્રોઈડરીનો કારખાનેદાર હનીટ્રેપનો શિકાર બન્યો હતો. મહિલાએ સંબંધ કેળવ્યા બાદ ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધીને વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ રોકડા પાંચ લાખ સહિત ફ્લેટ પચાવી પાડ્યો હતો. પોલીસે હર્ષા જોષી, તેના પતિ પરેશ જોષી અને સંબંધીની ધરપકડ કરી છે.

સિંગણપોર ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ ભાવનગરના ઉમરાળાના વતની 40 વર્ષીય વ્યક્તિ એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. 2006માં ઉમરાળામાં હીરાનું કારખાનું ધરાવતો હતો તે સમયે તેના કારખાનાની સામે હર્ષા જોષી તથા તેનો પતિ પરેશ જોષી રહેવા આવ્યા હતા. બંન વચ્ચે રોજની આવનજાવનના પગલે પરિચય થયો હતો. હર્ષા જોષીએ કારખાનેદારને એમ કહ્યું હતું કે, તેનો પતિ બેકાર છે. નોકરીએ રાખી લો તો સારું. જે તે સમયે દિનેશે પરેશને નોકરીએ રાખી લીધો હતો. બાદમાં હર્ષાએ તેને પ્રેમ કરે છે કહી ઘરે બોલાવ્યો હતો. હર્ષાના ઘરે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે પછી પરેશ જોષીએ પોત પ્રકાશ્યું હતું અને પાંચ લાખ પડાવી લીધા હતા. થોડા સમય પહેલા જોશી પરિવાર કતારગામમાં લલીતા ચોકડી નજીકના પાર્વતી નગરમાં રહેવા આવી ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
તેલંગાણાની આ વિધાનસભામાં ભ્રષ્ટાચારની તમામ હદો પાર, ધૂળ પર ડામર પાથરી બનાવ્યો રોડ, ગામલોકોમાં આક્રોશ 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
WhatsApp યૂઝર્સ માટે સારા સમાચાર,  હવે એક જ ફોનમાં ચાલશે અનેક એકાઉન્ટ, જાણો ક્યારે આવશે આ ફીચર 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
Embed widget