શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. છત્તીસગઢમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધી રાજસ્થઆન તરફ મુવ કરશે. જેની અસરને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયું છે. હજુ 3-4 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. ખાસ કરી 21 ઓગસ્ટે વલસાડ, તાપી, સુરત, નવસારી,ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેર જિલ્લામાં બુધવાર રાત્રિથી શરૂ થયેલી મેઘસવારી ગુરુવારે પણ યથાવત રહી છે. વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથઈ વધુ વલસાડ અને પારડી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.

તો ધરમપુર અને વાપી તાલુકામાં પણ 4-4 ઈંચ, ઉમરગામ-કપરાડામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડ ઉપરાંત નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરતમાં અડધો ઈંચ, પલસાણા, ઉમરપાડામાં 2-2 ઈંચ, બારડોલી, કામરેજ, ચોર્યાસીમાં પોણો ઈંચ અને માંડવી, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમરેલીની નાવલી નદીમાં પૂર

લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોને રાહત થઈ છે. લીલીયા પંથકમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. નાવલી નદીમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી આસપાસના બજારોમાં ફરી વળ્યા હતા. તો જિલ્લાના બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો દરિયાકાંઠાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. આ વિસ્તારમાં હજી પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

Embed widget