શોધખોળ કરો

Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં  મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24  કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો  પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ,  જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ,  દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ,  વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ,  દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ,  વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ,  જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો.

જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ,  માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ,  કચ્છના અંજારમાં સવા બે ઈંચ,  નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ,   નવસારી તાલુકામાં બે ઈંચ,  નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ  નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ,  ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 37.42 ટકા વરસાદ

ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગુજરાતમાં 37.42 વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 50.90 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો  અત્યાર સુધીમાં 23.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.03 ટકા  જ  વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં  મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24  કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો  પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ,  જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ,  દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ,  વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ,  દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ,  વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ,  જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો

જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદવરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ,  માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ,  કચ્છના અંજારમાં સવા બે ઈંચ,  નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ,   નવસારી તાલુકામાં બે ઈંચ,  નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ  નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ,  ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 37.42 ટકા વરસાદ

ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગુજરાતમાં 37.42 વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 50.90 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો  અત્યાર સુધીમાં 23.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.03 ટકા  જ  વરસાદ પડ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Embed widget