શોધખોળ કરો

ગુજરાતમાં આગામી ચાર દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

19 ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેદ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેતી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેંદ્રનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે એટલે કે 18 ઓગસ્ટના રોજ નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેંદ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 19 ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેદ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. રાજયમાં ચાલુ અઠવાડિયા દરમિયાન થયેલી મેઘમહેરના પગલે વરસાદની જે ઘટ હતી તે મોટાભાગની પૂર્ણ થઈ ચૂકી છે. રાજયમાં સિઝનનો 77.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.18 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 111.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.57 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 59.97 ટકા, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget