શોધખોળ કરો

લસણના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જાણો પ્રતિ કિલો કેટલો છે ભાવ

કમોસમી વરસાદ તેમજ ખરાબ હવામાનના કારણે ટમેટા, ડુંગળી, આદુ બાદ હવે લસણના ભાવમાં પણ વધારો થયો છે.

Garlic Price Increase: ખેડૂતો માટે ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચરા છે. ડુંગળીના ભાવ તળિયા જતા ડુંગળી પકવતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતાં ખેડૂતો ખુશખુશાલ છે.

એક તરફ ખેડૂતોને ડુંગળીની હરાજીમાં પ્રતિ 20 કિલો 250 રૂપિયા પણ નથી મળતા. ત્યાં બજારમાં સુકા લસણના ભાવ પ્રતિ કિલો 300 રૂપિયાએ પહોંચ્યા છે. છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવને અસર થઈ રહી છે.

કમોસમી વરસાદ તેમજ ખરાબ હવામાનના કારણે ટમેટા, ડુંગળી, આદુ બાદ હવે લસણના ભાવમાં પણ વધારો થયો છે. ખરાબ હવામાનના કારણે લસણના પાકને નુકસાન થયું હોવાની તેના ઉત્પાદન પર અસર પડી છે અને આવકમાં ઘટાડો થયો છે. જેને કારણે લસણના ભાવમાં તેજી આવી છે. જેના કારણે લસણ 250 થી 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે.

લસણા ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જોકે આવનારા દિવસોમાં લસણની આવક શરૂ થતા તેના ભાવ ઘટાડો થવાની શક્યતા છે.

નાસિક અને પુણે જેવા મુખ્ય લસણ ઉત્પાદક રાજ્યોમાં ખરાબ હવામાનને કારણે પાકને થયેલા નુકસાનને કારણે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં તેનો પુરવઠો ઓછો થયો છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ પુરવઠાને અસર થઈ છે. વેપારીઓ હવે તેને અન્ય રાજ્યોમાંથી આયાત કરી રહ્યા છે અને તેના માટે વધુ લોજિસ્ટિક્સ ખર્ચ અને અન્ય ચાર્જ ચૂકવે છે. લસણના ભાવ વધવા પાછળ આ મહત્વના કારણો છે. વેપારીઓના મતે નવો પાક બજારમાં મોડો આવી શકે છે અને તે આવે ત્યાં સુધી ભાવમાં વધારો થઈ શકે છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટામેટાંના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોના સ્તરને સ્પર્શી ગયા હતા અને ત્યારબાદ રોજબરોજના ખાવામાં વપરાતી ડુંગળીના ભાવ પણ રોકેટની ઝડપે વધીને 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં કિલોએ પહોંચી ગયો છે. પ્રથમ, બહારના રાજ્યોમાંથી ટામેટાંની આયાત કરીને અને દિલ્હી સહિત અન્ય સ્થળોએ સસ્તા ભાવે વેચીને ટામેટાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે આવતા વર્ષના માર્ચ સુધી તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget