શોધખોળ કરો

રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી કેટલા દિવસ લોકોને મળશે રાહત, હવામાન વિભાગે શું કરી આગાહી?

રાજ્યમાં હીટવેવની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો હતો

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી નાગિરકોને આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો શનિવારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો હતો. શનિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો 42.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

અમદાવાદમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો તો કંડલા એયરપોર્ટ પર શનિવારે ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભૂજમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસા, વડોદરા અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. BSC સેમસ્ટ-2ની પરીક્ષામાં 229 છાત્રોઓ એક જ સરખા જવાબ લખતા આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે. શનિવારે મળેલ પરીક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

વર્ષ 2021ની BSC સેમ-2ની પરિક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ એક સરખો લખ્યો હતા તો BSC સેમ-2ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ પણ એક જેવા ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ લખ્યા હતા.  બંન્ને વિષયના વિદ્યાર્થીઓએ એક જેવા જવાબ લખ્યાંનું ઉત્તરવહી મૂલ્યાંકન ચકાસણી દરમિયાન સામે આવી હતી. જેથી 229 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને વર્ગખંડના CCTV ફૂટેજ સાત દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપવામાં આવી છે.

Term Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો

Hanuman Jayanti: દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો, પથ્થરમારો અને તોડફોડ, ઘણા પોલીસકર્મી ઘાયલ

Fact Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા

અમદાવાદમાં યલો એલર્ટ યથાવત, બે દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધીRajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget