શોધખોળ કરો

આજે અમદાવાદ-ગાંધીનગર મુશળધાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભેજવાળા પવન કેન્દ્રિત થતાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. સાઉથ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે. દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોનનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?

Trishul: ઘાંટવડના રૂદ્રેશ્વર મહાદેવમાં લગાવાયું વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ, 450 કિલો છે વજન

BJP ધારાસભ્યની વિદ્યાર્થીઓને અનોખી સલાહ, 'ડિગ્રીથી કંઈ નહીં થાય, પંચરની દુકાન ખોલો.....'

વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયાGujarat Rains | નર્મદા જિલ્લાના કરજણ ડેમના 2 દરવાજા 2.80 મીટર ખોલતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Trishul: ઘાંટવડના રૂદ્રેશ્વર મહાદેવમાં લગાવાયું વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ, 450 કિલો છે વજન
Trishul: ઘાંટવડના રૂદ્રેશ્વર મહાદેવમાં લગાવાયું વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ, 450 કિલો છે વજન
BJP ધારાસભ્યની વિદ્યાર્થીઓને અનોખી સલાહ, 'ડિગ્રીથી કંઈ નહીં થાય, પંચરની દુકાન ખોલો.....'
BJP ધારાસભ્યની વિદ્યાર્થીઓને અનોખી સલાહ, 'ડિગ્રીથી કંઈ નહીં થાય, પંચરની દુકાન ખોલો.....'
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
Salt Addition: શું તમને પણ વધુ પડતું મીઠું ખાવાની આદત છે, જાણો કેવી રીતે તે તમારું જીવન બરબાદ કરે છે?

બાયોડેટા તૈયાર રાખો! આ દિગ્ગજ ભારતીય કંપની આ વર્ષે 40000 લોકોની સીધી ભરતી કરશે

India Weather Update: બે દિવસ અત્યંત ભારે, ગુજરાત સહિત આ રાજ્યોમા તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Hardik Pandya: વડોદરામાં હાર્દિક પંડ્યાએ યોજ્યો ટી20 વર્લ્ડકપ જીતનો વિકટરી રોડ શો, જુઓ તસવીરો

Embed widget