શોધખોળ કરો

Gujarat Rain Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Gujarat Rain Forecast:Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબગાજવીજ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે. નોંધનિય છે કે, હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે. હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની (rain)  શક્યતા છે.

ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળસપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં  બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે.  સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.88 મીટર પર પહોંચી છે. ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ મોડ પર છે.

હાલ સરદાર સરોવર ડેમમાં બે લાખ 93 હજાર 389 ક્યુસેક પાણીની આવક થઇ છે  આવકની સામે બે લાખ એક હજાર 868 ક્યુસેક પાણી નદીમાં છોડાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ આપ્યાં છે.

સરદાર સરોવર ડેમના વધારાના પાણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો ભરાશે. ચાર જિલ્લામાં 13 પાઈપ લાઈન મારફતે એક હજાર ક્યુસેક તળાવોમાં પાણી પહોંચાડાશે ક્રમશ પાણીનો જથ્થો બે હજાર 400 ક્યુસેક કરાશે, રાજ્યના કુલ 207 પૈકી 50 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 42, દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ  ઓવરફઅલો થયો છે. કુલ 207 જળાશયોમાં હાલ કુલ 72.38 ટકા જળસંગ્રહ છે.  

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.34 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 84.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 54.51 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 53.27 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે. 

આ પણ વાંચો 

Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ આગાહી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલSamosa Scam:લ્યો બોલો CMના સમોસા ખાઈ ગ્યો સ્ટાફ, પાંચ પોલીસકર્મીઓને ફટકારાઈ નોટિસVav Bypoll Election:‘મારી ભાજપ સાથે હરિફાય નથી.. મારી હરિફાય અપક્ષ સાથે છે..’ ગુલાબસિંહનો મોટો દાવોElon Musk: સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, કેનેડામાં હારશે ટ્રુડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત
Besan Benefits:  બેસનનું સેવન આ કારણે કરવું જરૂરી, જાણો ડાયાબિટિસના દર્દી માટે કેમ છે ઉપકારક
Besan Benefits: બેસનનું સેવન આ કારણે કરવું જરૂરી, જાણો ડાયાબિટિસના દર્દી માટે કેમ છે ઉપકારક
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા
Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા
Embed widget