શોધખોળ કરો

Gujarat Corona Case Update: ગુજરાતમાં ફરી 300થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે, 1 દર્દીનું મોત

Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં  કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે.

Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં  કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે. જો કે, આજે 1 દર્દીનું મોત પણ થયું છે.  સૌથી વધુ 98 કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17 અને વડોદરા જિલ્લામાં 60 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 24, મોરબી, વલસાડ જિલ્લામાં 12-12 અને પાટણ જિલ્લામાં 7 કોરોનાના કેસ નોંધાયા છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સને જોઈ દર્દીએ કપડા કાઢી કહ્યું, I love you

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ નર્સને જોઈ આઇ લવ યુ બોલતા હોબાળો મચી ગયો હતો. માનસિક બીમાર રહેતો દર્દી નર્સને જોઈ આઇ લવ યુ બોલી કપડા કાઢી નાખતો હતો. 24 કલાકમાં ચાર વખત આવી હરકતો કરી ચૂકેલા દર્દીના આતંકથી તબીબો અને નર્સમાં ગભરાહટ ફેલાયો હતો. તો આ મામલે તબીબોએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે પણ હાથ ઊંચા કરતા તબીબો હેરાન થયા હતા. 

જૂનાગઢના આ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

જૂનાગઢના વિસાવદર પંથકમાં દુષ્કર્મનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક મહિલાએ ગામના સરપંચ અને ઉપ સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદ બાદ પોલીસે પોલીસે સરસઈ ગામના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી છે. જ્યારે ઉપ સરપંચ જયદીપ લાખાણી પોલીસ પકડથી હજુ દૂર છે. આ ઉપરાંત અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

 છોટાઉદેપુરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવા પતિને પત્નીને ઉતારી મોતને ઘાટ

છોટાઉદેપુરના કોલી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી દિતિયા નાયકાએ પત્ની પીનાબેનના માથામાં દંડો મારી મોતને ઘાટ ઉતારી દીધી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બીજી પત્ની કરવા માટે પતિએ પત્ની પીનાબેન સાથે પહેલા ઝઘડો કર્યો અને બાદમાં હત્યા કરી નાખી. હત્યાની ઘટના બનતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને રંગપુર પોલીસે આરોપી દિતિયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

પહેલા બંધાવી રાખડી, પછી લગ્ન કરીને ધરબી દીધી ગોળી

હરિયાણાના સોનીપત જિલ્લાના ગુમાડ ગામમાં તેની માસીના ઘરેથી કેનેડા ભણવા ગયેલી એક વિદ્યાર્થીનીના જીવનનો દુઃખદ અંત આવ્યો. યુવતીના કાકીના પાડોશી સુનિલ ઉર્ફે શીલા કેનેડા ગયાના 17 દિવસ બાદ જ તેને પરત બોલાવી હતી. આટલું જ નહીં, તેણે તેની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કર્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Embed widget