Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં ધોધમાર વરસાદ
Rain Update:બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મૂશધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તા જળમગ્ન બન્યા છે.
Rain Update:ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ. ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ અપાવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ
- 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં 9 થી 14 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ટંકારામાં 14 ઈંચ વરસાદ
- 24 કલાકમાં મોરવાહડફમાં 14 ઈંચ વરસાદ
- 24 કલાકમાં નડિયાદમાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં બોરસદમાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં વડોદરામાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં આણંદમાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં પાદરામાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખંભાતમાં 12.5 ઈંચ વસાદ
- 24 કલાકમાં ગોધરામાં 12.5 ઈંચ વરસાદ
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ટંકારામાં બારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઇ છે. અહીં 14 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
- 24 કલાકમાં તારાપુરમાં 12.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં વાંકાનેરમાં 12 ઈંચ વરસાદ
- 24 કલાકમાં વસોમાં 11.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં સોજીત્રામાં 10 ઈંચ વરસાદ
- 24 કલાકમાં માંડવીમાં 10 ઈંચ વરસાદ
- 24 કલાકમાં બાલાસિનોરમાં 9.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં મોરબીમાં 9.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં નખત્રાણામાં 9.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં પેટલાદમાં 9.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં રાજકોટમાં 9 ઈંચ વરસાદ
ભારે વરસાદથી રાજ્યના રોડ-રસ્તા બંધ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 608 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે.અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે.
24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ
- 24 કલાકમાં ગળતેશ્વરમાં 9 ઈંચ વરસાદ
- 24 કલાકમાં કાલાવડમાં 9 ઈંચ વરસાદ
- 24 કલાકમાં શહેરામાં 9 ઈંચ વરસાદ
- 24 કલાકમાં સંતરામપુરમાં 9 ઈંચ વરસાદ
- 24 કલાકમાં મહેમદાવાદમાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં મહુધામાં 8 ઈંચ વરસાદ
મેઘરજ અને ધોળકા સહિત લીમખેડા હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાહન વ્યવહારને પણ ભારે અસર થઇ છે.
24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ
- 24 કલાકમાં મેઘરજમાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ધોળકામાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં લીમખેડામાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં માતરમાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ઘોઘંબામાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખેડામાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં હાલોલમાં 8 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ચોટીલામાં 7.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં જાંબુઘોડામાં 7.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ઉમરેઠમાં 7.5 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ડેસરમાં 7.5 ઈંચ વરસાદ