શોધખોળ કરો

Custodial Death: અરવલ્લીમાં ગઈકાલે પોલીસે આરોપીની ધરપકડ કરી અને આજે થયું મોત, જાણો શું છે સમગ્ર મામલો

અરવલ્લી: જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચોરીના આરોપીનું કસ્ટોડિયલ ડેથ થતા ચકચાર મચી છે. મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાં એક આરોપીનું મોત થતા ખળભળાટ મચ્યો છે.

અરવલ્લી: જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચોરીના આરોપીનું કસ્ટોડિયલ ડેથ થતા ચકચાર મચી છે. મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાં એક આરોપીનું મોત થતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ આરોપી ગઈકાલે સાયરા ગામમાં શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. આરોપીનું નામ શનાભાઈ મગનભાઈ વાદી હતું.

Custodial Death: અરવલ્લીમાં ગઈકાલે પોલીસે આરોપીની ધરપકડ કરી અને આજે થયું મોત, જાણો શું છે સમગ્ર મામલો

બેભાન અવસ્થામાં પોલીસ સ્ટેશનમાંથી હોસ્પિટલ લઇ જવાયો હતો. છેલ્લા ૧૦ કલાકમાં બે વાર ખેંચ આવ્યા બાદ મોત થયું હતું. સાર્વજનિક હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા આરોપીને મૃત જાહેર કરાયો હતો. શનાભાઈ મગનભાઈ વાદી મૂળ માલપુરના ગોપાલપુરાના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા જિલ્લા એલસીબી,ડીવાયએસપી,રૂરલ,ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીનું ફોરેન્સિક પેનલ પીએમ કરાશે.

આગામી 24 કલાક આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ

છેલ્લા ચાર દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે  આગામી 24 કલાક દ્વારકા જિલ્લામા ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી  છે.  ભારે વરસાદની શક્યતાને જોતા દ્વારકામાં  રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગમાં ઓેરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સૂરત , વડોદરા , પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે. તો આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદર,વલસાડમાં ભારે વરસાદનો અનુમાન છે.                 

10 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ 

10 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ 

10 વાગ્યા સુધીમાં પોરબંદરના રાણાવાવમાં પોણા બે ઈંચ વરસાદ 

10 વાગ્યા સુધીમાં જૂનાગઢ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ 

10 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ 

10 વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં એક ઈંચ વરસાદ 

કેશોદ, વંથલી, પોરબંદર તાલુકામાં પોણો પોણો ઈંચ વરસાદ 

આગામી 3 કલાકમાં ક્યાં પડશે વરસાદ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget