શોધખોળ કરો

કચ્છના જખૌ બંદર પાસેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું, બોટ સહિત 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ

આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતાં ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરી છે.

ભુજ: કચ્છના જખૌ બંદરેથી કોસ્ટગાર્ડે આશરે રૂપિયા 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ 194 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. કોસ્ટ ગાર્ડને કહેવા પ્રમાણે 194 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. કચ્છના જખૌ બંદર પાસેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું, બોટ સહિત 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતાં ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરી છે. અરબી સમુદ્રમાં ભારતના કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન કરતાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. જે બોટમાંથી ડ્રગ્સ પકડાયું છે તે બોટ પાકિસ્તાનમાં નોંધણી થયેલી છે તેમજ તેનું નામ અલ મદિના છે. કચ્છના જખૌ બંદર પાસેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું, બોટ સહિત 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ ધરપકડ કરવામાં આવેલા લોકોની નાગરિકતા અંગેની હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવીને ગુજરાતમાં કોને આપવાનું હતું તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. કચ્છના જખૌ બંદર પાસેથી 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું, બોટ સહિત 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ આ અંગે કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડની આ બીજી સૌથી મોટી સફળતા છે. આ વર્ષે માર્ચમાં કોસ્ટ ગાર્ડે 100 કિલો હેરોઈન પકડ્યું હતું. સવારે નવ વાગ્યે કોસ્ટ ગાર્ડની બોટે અલ મદિના નામની બોટને પકડી પાડી હતી. બોટમાં છ પાકિસ્તાની ક્રુ મેમ્બર સવાર હતા. આ બોટમાંથી 194 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરાયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Embed widget