શોધખોળ કરો
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Weather: ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. બધા રાજ્યોમાં ભારે વરસાદ છે. વંથલીમાં સોમવાર સવારથી મંગળવાર સવાર સુધી રેકોર્ડ 361 મિમી વરસાદ થયો.
Rain Alert: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તારમાં આ દરમિયાન 200 મિમીથી વધુ વરસાદ થયો. NDRFએ જણાવ્યું કે તેમણે જૂનાગઢના કેશોદમાં પૂરમાં ફસાયેલા લોકોના બચાવ માટે એક ટીમ મોકલી છે.
1/5

આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી. 4 જિલ્લામાં યેલો એલર્ટ: ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા
2/5

બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી પણ આજે વરસાદની આગાહી.
Published at : 03 Jul 2024 08:16 AM (IST)
આગળ જુઓ





















