શોધખોળ કરો

Gujarat Cold: કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

કાતિલ ઠંડીમાં ઠૂંઠવાવા માટે તૈયાર રહેજો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે.

અમદાવાદ: કાતિલ ઠંડીમાં ઠૂંઠવાવા માટે તૈયાર રહેજો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.  આજે પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુંગાર રહ્યું છે.  ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.  જ્યાંરે નલિયા અને ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  તો અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. કચ્છમાં કોલ્ડવેવની અગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.  રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. પરંતું આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે.  

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ!

ભારતના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ગઈ છે.  ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે નારનૌલ (હરિયાણા), આયાનગર (દિલ્હી) અને કાનપુર (પૂર્વ ઉત્તર પ્રદેશ)માં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMDએ જણાવ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ભાગોમાં 15 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડીની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. જો કે, 16 જાન્યુઆરીએ વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગના  દૈનિક બુલેટિનમાં એજન્સીએ એવી પણ આગાહી કરી છે કે ઉત્તર ભારતમાં આગામી 4-5 દિવસ દરમિયાન ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડીથી ગંભીર સ્થિતિની અપેક્ષા છે. સ્થિતિ એવી જ રહેવાની શક્યતા છે. IMD એ ચેતવણી પણ આપી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કોલ્ડ વેવને કારણે તીવ્ર ઠંડીની સ્થિતિ સર્જાવાની શક્યતા છે, જો કે તે પછી તેમાં સુધારો થશે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્યપ્રદેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 3-7 ડિગ્રી સેલ્સિયસ અને રાજસ્થાનના કેટલાક ભાગો અને બિહારના અલગ વિસ્તારોમાં 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે, બુલેટિનમાં જણાવાયું છે. દક્ષિણ રાજસ્થાનના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. IMD એ કહ્યું હતું કે, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સિવાય, ઉત્તર અને અડીને આવેલા મધ્ય ભારતના ઘણા ભાગો સામાન્ય કરતા 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની સંભાવના છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ

Embed widget