શોધખોળ કરો

Gujarat Assembly Elections: જાણો કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે કોને આપી ધમકી

Gujarat Elections 2022:  પાટણ વિધાનસભા મત વિસ્તારમાં કોગેસના ઉમેદવાર પણ મતદારોને રિજવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 2017 બાદ ફરી એકવાર ગાયો મુદ્દે કિરીટ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી શકે છે.

Gujarat Assembly Elections 2022:  પાટણ વિધાનસભા મત વિસ્તારમાં કોગેસના ઉમેદવાર પણ મતદારોને રિજવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં સ્થાનિક ઉમેદવાર હોવાને લઇ ગામે ગામ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતની બાબતોમાં લોકો ભાજપને ચોક્કસ ઝાકારો આપશે અને પાટણ બેઠક પર  લીડ સાથે વિજય થવાનો આશાવાદ કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ખુલ્લેઆમ ધમકી આપી છે. પાટણનાં સબોસણ ગામે ચુંટણી પ્રચારમાં તેમણે ધમકી આપી છે. ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી પટેલને ધમકી આપી છે.  કિરીટ પટેલે કહ્યું કે, કે.સી પટેલ તેમનો પેટ્રોલ પમ્પ નથી બચાવી શક્યા, સાત લાખ દંડ ભર્યો છે. તોડવાનો હુકમ થયો છે. કે.સી પટેલે તેમનો પેટ્રોલપંપ નથી બચાવી શક્યા તે આવી ગાયોને કેવી રીતે બચાવશે. એ એમની જાતને દાદા સમજતા હોય તો કહી દેજો આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા. આઠમી એ આપડું જીતનું વરઘોડું છે, નવમી એ આપડે આ દાદાઓનો હિસાબ કરી દઈશું તેવી ખુલ્લેઆમ ધમકી આપી છે. 2017 બાદ ફરી એકવાર ગાયો મુદ્દે કિરીટ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી શકે છે.

પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઇ પ્રચાર પ્રસારનો દોર ધમ ધમતો થવા પામ્યો છે અને ઉમેદવારો પણ ગ્રામ્ય વિસ્તાર ખૂંદી રહ્યા છે અને મતદારોને રિઝવવા માટે ના પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે પાટણ વિધાનસભા મત વિસ્તારના કોગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારના દોરને ગામે ગામ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કહી રહ્યાં છે અત્યાર સુધી 70 થી વધુ ગામોના પ્રચાર પતી ગયો છે અને લોકો સમક્ષ મોંઘવારી /બેરજોગારી તેમજ કોંગ્રેસના આઠ વચનો લઈને પ્રચાર કરી રહ્યાં છે.

આ વખતે અમે ભરોશો નહિ મુકીયે

સાથે પ્રચાર દરમ્યાન લોકો કહી મોંઘવારી, બેરોજગારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આ વખતે અમે ભરોશો નહિ મુકીયે તેમ લોકો જણાવી રહ્યા છે તો સાથે ભાજપ દ્વારા પાટણ બેઠક પર શિક્ષિત ઉમેદવાર મુકાયા છે પણ બહા થી એટલે કે સ્થાનિક નથી મેં પાંચ વર્ષ લોકોના કામ કર્યા છે, લોકોના સંપર્કમાં રહ્યો છું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget