શોધખોળ કરો

રૂપાણી સરકારે ક્યા બિઝનેસને ટેક્સમાં આપી મોટી રાહત ? વીજળીના બિલમાં પણ અપાઈ શું રાહત ?

ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે. નિર્ણય અનુસાર રાજ્યમાં પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગાંધીનગરઃ કોરોનાકાળ (Coronavirus) વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani) દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. કોરોનાના લોકડાઉન (Lockdown), રાત્રિ કર્ફ્યુ (Night Curfew)સહિતના નિયંત્રણોને કારણે ધંધા રોજગારમાં પડેલા ફટકાને કારણે સરકારે આંશિક રાહત આપતો નિર્ણય કર્યો છે.

આ ધંધાર્થીઓને રાહત મળતા વધુ એક વ્યવસાયે સરકાર પાસે રાહતની માંગ કરી છે. રાજકોટના જીમ સંચાલકોએ કહ્યું કે અમારો વ્યવસાય છેલ્લા દોઢ વર્ષથી બંધ છે, તો સરકાર હોટલ, રેસ્ટોરન્ટ, વોટરપાર્કને રાહત આપતી હોય તો તમારા વ્યવસાયને કેમ નહીં. રાજકોટમાં 65 જેટલા જિલ્લા આવેલા છે. જીમમાં પણ સરકાર ટેક્સ અને પીજીવીસીએલની રાહત આપે. છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં અનેક ભાડાપટ્ટે ચાલતા જીમ બંધ થઈ ગયા. જિમ કરવાથી યુનિટી વધે છે તો કેમ સરકાર દ્વારા જીનને છૂટ આપવામાં આવતી નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમા ગુજરાતમાં હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે. નિર્ણય અનુસાર રાજ્યમાં પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે , આવા હોટલ , રીસોર્ટ્સ , રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે. અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલની આકારણી કરીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના સંચાલકો અને માલિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

Coronavirus Cases India:  દેશમાં કોરોની કુલ મૃત્યુઆંક 3.50 લાખને પાર, બે મહિના બાદ નોંધાયા સૌથી ઓછા દૈનિક કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Alpesh Kathiriya | AAPમાંથી રાજીનામું આપવા પાછળ અલ્પેશ કથિરીયાએ શું આપ્યું કારણ?Chandanji Thakor | પાઘડી ઉતારીને ચંદનજી ઠાકોરે લોકોને શું કરી મોટી વિનંતી?, જુઓ આ વીડિયોમાંMadhu Shrivastav | ‘કામ તો કંઈ કર્યા નથી અને ભાજપમાં ઘુસી ગયા..હું ચૂંટાઈને ખોટા કામોને બહાર પાડીશ.’Hun To Bolish : AAPના વળતા પાણી ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
Embed widget