શોધખોળ કરો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા બોટાદમાં AAPને ઝટકો, શહેર પ્રમુખ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી અગાઉ બોટાદમાં આમ આદમી પાર્ટી (આપ)ને મોટો ઝટકો લાગ્યો હતો.

Lok Sabha Election 2024:  લોકસભા ચૂંટણી અગાઉ બોટાદમાં આમ આદમી પાર્ટી (આપ)ને મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બોટાદ આપ શહેર પ્રમુખ, બોટાદ આપ સંગઠન મંત્રી,બોટાદ આપ શહેર મહામંત્રી અને બોટાદ મહિલા મોરચાના પ્રમુખ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા બોટાદમાં AAPને ઝટકો, શહેર પ્રમુખ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ આગેવનોની હાજરીમાં આપના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આપના શહેર પ્રમુખ કાળુભાઇ રાઠોડ, સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ ,શહેર મહમંત્રી ઓઢભાઈ ધાંધલ ,મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરીયા સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

પીએમ મોદીની વિચારધારા તેમજ લોકોની વધુમાં વધુ સેવા કરીએ તેમજ મોદીના કામમાં જોડાવવાની ભાવના સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. આપના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ થતા ન હોવાના આક્ષેપ તેઓએ લગાવ્યો હતો.

ભાજપમાં સામેલ થયા બાદ કાળુભાઇ રાઠોડે જણાવ્યું કે મોદી સરકાર દ્ધારા કરવામાં આવતા વિકાસના કામો તેમજ બોટાદમાં આપના ધારાસભ્ય હોય તેમ છતાં વિકાસના કામો થતા ન હોય ત્યારે ભાજપમાં વિકાસના કામ થતા હોય જેને લઈ આજે આમ આદમી પાર્ટી છોડી અમે કેસરિયો ધારણ કર્યો છે. હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા.

આ આપના  આગેવાનો ભાજપમાં જોડાયા

(૧) કાળુભાઈ જીલુભાઈ રાઠોડ (બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ)

(૨) ઓઢભાઇ (બોટાદ શહેર કોંગ્રેસ મહામંત્રી)

(૩) ઉમેદસિંહ ગોહિલ (૧૦૭-બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી)

(૪) કિશોરભાઈ કાળુભાઈ ચાવડા (દલવાડી સમાજ આગેવાન અને કોંગ્રેસ કાર્યકર)

(૫) રવિભાઈ કિશોરભાઈ પરમાર (દલવાડી સમાજ આગેવાન અને કોંગ્રેસ કાર્યકર) 

(૬) પુરીબેન ભુપતભાઈ સરકરીયા (પૂર્વ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ)

(૭) મધુબેન ગણેશભાઈ મેમકીયા (બોટાદ શહેર આમ આદમી પાર્ટી મહિલા મોરચા આગેવાન)

 (૮) વસનબેન ગોહિલ (બોટાદ શહેર આમ આદમી પાર્ટી મહિલા મોરચા આગેવાન)

(૯) અશોકભાઈ પરસોતમભાઈ મકવાણા (બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર:-૧ આમ આદમી પાર્ટી પાર્ટી ઇન્ચાર્જ)

(૧૦) ભરતભાઈ ભુદરભાઈ બાવળીયા (બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર:-૨ આમ આદમી પાર્ટી પાર્ટી ઇન્ચાર્જ)                                                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget