શોધખોળ કરો
Advertisement
Junagadh: કોરોનાને કારણે મહાશિવરાત્રીનો મેળો મોકૂફ, સાધુ-સંતો અને અધિકારીઓની બેઠકમાં નિર્ણય
જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે.
જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે. આ પહેલા પરિક્રમા પણ રદ કરાઈ હતી. જાણવીએ કે આ મેળો 7 માર્ચથી યોજાવાનો હતો. શિવરાત્રીનાં મેળાનું અનેરૂ મહત્વ છે. માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશમાંથી જ પણ લોકો અહીં આવે છે.
શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ આવે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion