શોધખોળ કરો
Advertisement
કુતિયાણાઃ 31 વર્ષીય યુવતીની એકલતાના લાભ લઈ યુવકે ગુજાર્યો બળાત્કાર, ઘટના સામે આવતાં આખા ગામમાં હાહાકાર
કુતિયાણાના ચૌટા ગામે 31 વર્ષીય યુવતી પર દુષ્કર્મ થયું છે. યુવતીની એકલતાનો લાભ લઈને યુવકે યુવતીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે યુવક સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.
કુતિયાણાઃ પોરબદર જિલ્લામાં 31 વર્ષીય યુવતી પર યુવકે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. કુતિયાણાના ચૌટા ગામે 31 વર્ષીય યુવતી પર દુષ્કર્મ થયું છે. યુવતીની એકલતાનો લાભ લઈને યુવકે યુવતીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે યુવક સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે. બીજી તરફ આ ઘટનાને પગલે નાના એવા ચૌટા ગામમાં ખળભળાટ મચી ગયો છે.
કુતિયાણા પોલીસે આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધી યુવકને ઝડપી લીધો છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતી માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement