શોધખોળ કરો

Local Body Election Result: માણસામાં ખુલ્યુ ભાજપની જીતનું ખાતું, વૉર્ડ નંબર-1 પેનલનો વિજય

Gujarat Local Body Election Result 2025: આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પરિણામો આવવાના શરૂ થઇ ચૂક્યા છે

Gujarat Local Body Election Result 2025: આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પરિણામો આવવાના શરૂ થઇ ચૂક્યા છે, માણસા ભાજપને ખાતુ ખોલાવ્યુ છે. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે જ માણસામાં જીતનો જશ્ન શરૂ થઇ ચૂક્યો છે. 

માણસા નગરપાલિકાના ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં ૩૫ મતદાન કેન્દ્રો ઉપર શહેરના ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ૬૪ ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કર્યું છે આજે સમગ્ર દિવસ દરમિયાન એક મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે ઇવીએમ ખોટવાયુ હતું તે સિવાય તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું.

માણસા નગરપાલિકાની સાત વોર્ડના ૨૮ બેઠક માટે આજે યોજાયેલા મતદાનમાં કુલ ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫ મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી ૬૪ ટકા જેટલું મતદાન કરી પોતાના ઉમેદવારનું ભાવી મત પેટીમાં સીલ કર્યું છે પાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠક માટે ૩૫ મતદાન મથક પર મતદાન યોજાયું હતું આ પૈકી ૧૩ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મતદાન આજે વહેલી સવારે સાત વાગ્યાથી શરૃ થયું ત્યારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો શહેરના કુલ સાત વોર્ડમાં વોર્ડ નંબર એકના કુલ ૩૯૯૮ પૈકી ૨૬૭૪ મતદારોએ વોટિંગ કર્યું હતું. વોર્ડ નંબર ૨ ના ૩૮૭૫ મતદારો પૈકી ૨૮૫૨  મતદારોએ વોટીંગ કર્યું હતું વોર્ડ નંબર ત્રણના ૩,૭૦૩ મતદારો પૈકી ૨૩૪૧ નાગરિકોએ મતદાન કર્યું હતું વોર્ડ નંબર ચારના ૪,૦૭૬ કુલ મતદારો પૈકી ૨૬૩૯ મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર ૫ ના ૩,૭૪૯ મતદારો પૈકી ૨૧૫૬  મતદારોએ વોટિંગ કર્યું હતું. વોર્ડ નંબર છ ના ૩૯૧૧ મતદારો પૈકી ૨૦૩૪ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો તો વોર્ડ નંબર સાત ના કુલ ૩૭૦૮ મતદારો પૈકી ૨૫૫૯ મતદારોએ મતદાન કર્યું હતું જે સમગ્ર રીતે જોતા ગત ચૂંટણીમાં ૭૫ ટકા જેટલું વોટિંગ થયું હતું જેની સામે આ વખતે કુલ સાત વોર્ડના ૨૭૦૨૦ મતદારો પૈકી ૧૭૨૮૫  મતદારોએ ૬૪ ટકા જેટલું કુલ વોટિંગ કરી તમામ વોર્ડના ઉમેદવારોનું ભાવિ મશીનમાં સીલ કર્યું છે જેની મતગણતરી ૧૮ તારીખે થશે.

ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે. આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ચાર નગરપાલિકામાં પહેલાજ ભાજપની જીત
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી હતું.

મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન
કુલ 68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું હતુ. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું હતું. જોકે આ મતદાનમાં શહેર કરતાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ વધારો દેખાયો હતો. મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન થયું હતુ. 

આ પણ વાંચો

Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Train Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવોUSA Vs Canada Tariff War: કેનેડાના વળતા જવાબથી અકળાયા ટ્રમ્પ, USAના ચાર રાજ્યોમાં અંધારપટ્ટનું જોખમUSA Tariff News: ટેરિફને લઈને ટ્રમ્પના દાવાને ભારતે ગણાવ્યો ખોટો,જુઓ માહિતી વિગતવારHakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
Airtel બાદ હવે Reliance Jioએ કર્યા Starlink સાથે કરાર, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ
Airtel બાદ હવે Reliance Jioએ કર્યા Starlink સાથે કરાર, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ
Rishabh pant sister wedding: ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીના ડાન્સે લૂંટી મહેફિલ, વીડિયો થયો વાયરલ
Rishabh pant sister wedding: ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીના ડાન્સે લૂંટી મહેફિલ, વીડિયો થયો વાયરલ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Embed widget