શોધખોળ કરો

Gujarat Rain:આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે ભારે વરસાદને લઈ આપ્યું એલર્ટ

રાજ્યમાં આગામી ત્રણ કલાક કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના નાવ કાસ્ટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં આગામી ત્રણ કલાક કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના નાવ કાસ્ટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી ત્રણ કલાક  ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

આ આગાહી મુજબ આગામી ત્રણ કલાક સુધી પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સમય દરમિયાન પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

જ્યારે  છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, આણંદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ સિવાય પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ,મોરબી,  જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ,  ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમરેલી, ભાવનગર, સુરેન્દ્નગર, રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં  પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.  માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ આજે ઠંડર સ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી છે.

આજના દિવસમાં 112 તાલુકામાં નોંધાયો વરસાદ 

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તાલુકામાં સતત વરસાદી માહોલ જામ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 

  • નાંદોદ તાલુકામાં ખાબક્યો 8.66 ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં વરસ્યો 7.13 ઈંચ વરસાદ
  • દાહોદ તાલુકામાં 7.09 ઈંચ વરસાદ
  • વાપી તાલુકામાં 6.02 ઈંચ વરસાદ
  • પાવી જેતપુર તાલુકામાં 5.5 ઈંચ વરસાદ
  • સોનગઢમાં પાંચ ઈંચ, ગરુડેશ્વર 4.92 ઈંચ વરસાદ
  • બારડોલી, વ્યારા તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • મોરવાહડફ તાલુકામાં 4.34 ઈંચ વરસાદ
  • વલસાડના પારડી તાલુકામાં 4.25 ઈંચ વરસાદ
  • છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 4.21 ઈંચ વરસાદ
  • ડેડિયાપાડા તાલુકામાં 4.6 ઈંચ વરસાદ
  • હાલોલ અને ધરમપુર તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • ખેરગામ અને નેત્રંગ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • મોડાસા અને ઉમરપાડા તાલુકામાં 3.8 ઈંચ વરસાદ
  • ગોધરા તાલુકામાં 3.54 ઈંચ વરસાદ
  • મહુવા અને બોડેલી તાલુકામાં 3.35 ઈંચ વરસાદ
  • માંડવી તાલુકામાં 3.23 ઈંચ વરસાદ
  • સંજેલી તાલુકામાં 3.07 ઈંચ વરસાદ
  • જાંબુઘોડા તાલુકામાં 2.87 ઈંચ વરસાદ
  • સુરત શહેરમાં 2.60 ઈંચ વરસાદ
  • કપરાડા તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
  • કામરેજ તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
  • ડોલવણ તાલુકામાં 2.24 ઈંચ વરસાદ
  • સાગબારા અને ધાનપુર તાલુકામાં 2.17 ઈંચ વરસાદ
  • વાલોડ, કુકરમુંડામાં 2.13 ઈંચ વરસાદ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget